Thursday, 22 Oct 2026
અમે અમદાવાદી…| અસ્મિતાની કવિતા | Ahmedabad Pride Poetry | Amdavadi Swag | Tushar Shukla
અમે અમદાવાદી…| અસ્મિતાની કવિતા | Ahmedabad Pride Poetry | Amdavadi Swag | Tushar Shukla
Logo

અમે અમદાવાદી…| અસ્મિતાની કવિતા | Ahmedabad Pride Poetry | Amdavadi Swag | Tushar Shukla

129 views 1 likes 2 comments 5:25 Gu 05 Jun 2026
Save
About this video

અમે અમદાવાદી…| અસ્મિતાની કવિતા | Ahmedabad Pride Poetry | Amdavadi Swag | Tushar Shukla આ ફક્ત શબ્દો નથી....આ છે એક ઓળખ… એક અંદાજ… એક જીવવાની રીત. અમદાવાદ… જ્યાં ટ્રાફિકમાં પણ રસ્તો મળી જાય, ધક્કામુક્કીમાં પણ લાગણી મળી જાય, અને ભીડમાં પણ પોતાનુંપણું મળી જાય… આ કવિતા અમદાવાદના દરેક વ્યક્તિની વાત કરે છે. તેની મસ્તી, તેની જિદ્દ, તેની સાદગી અને તેની શાન. અમે અમદાવાદી..અમે અમદાવાદી અડધી બાદશાહીમાં રાજી સૂર સદા સંવાદી અમે અમદાવાદી અમે અમદાવાદી વાહન હાંકીએ મન મરજીથી ઓઢણે ઢાંકી મુખ ટ્રાફિક જામમાં રસ્તો કાઢીએ દુ:ખમાં શોધીએ સુખ ફ્રોક, સ્કર્ટ, કે સાડી પ્હેરીએ દીકરી, મમ્મી, દાદી જીન્સ કે ઝબ્બો, સૂટ બૂટ ને ગમે તો પ્હેરીએ ખાદી અમે અમદાવાદી.. અમે અમદાવાદી ધૂળ ઉડતી જોઇને કોઇને લાગે ગર્દાબાદ ભદ્રકાળીમાના આશીષથી સદૈવ છે આબાદ ધક્કામુક્કીમાં માણે એ સથવારાની હૂંફ રુપિયાનો રણકાર અમારા પ્રાણમાં મારે ફૂંક ભીડનો ભાગ બનીને જીવવું જીવન સમજણ સાદી અમે અમદાવાદી .. અમે અમદાવાદી . અડધી બાદશાહીમાં રાજી પારકે ઝગડે કાજી ઓટલે બેસી ચોકી કરતાં છીકણી ઘસતાં માજી હકને કાજે પોળને નાકે લડતો સામી છાતી લાઠી ગોળીથી ના ડરતો ગરવો એ ગુજરાતી અમદાવાદીનું હૈયું છે ગાંધીજીની ગાદી અમે અમદાવાદી..અમે અમદાવાદી ઋષિ દધીચિના અસ્થિનું વજ્ર કરે રખવાળી ચાર ચાર એહમદના આશીષ બારેમાસ દિવાળી અમે અમદાવાદી..અમે અમદાવાદી જો તમે પણ દિલથી અમદાવાદી છો- તો LIKE 👍 કરો, SHARE 📲 કરો અને COMMENT માં લખો “અમે અમદાવાદી ❤️” #Amdavadi #tusharshukla #jitubandhaniya #Ahmedabad #Amdavad #GujaratiPoetry #AhmedabadPride #AmdavadiSwag #GujaratiCulture #GarviGujarat #AhmedabadCity #GujaratiContent

#તુષારશુક્લા #ameamdavadipoetry #ahmedabadpoetrygujarati #amdavadiswagpoem #gujaratipoemonahmedabad #ahmedabadpridepoetry #gujaraticitypoetry #amdavadniolakh #garvigujaratpoetry #gujaratikavitaahmedabad #amdavadiattitudepoem #ahmedabadculturevideo #gujarativiralpoetry
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
જ્યારે જિંદગી થી કંટાળી જાવ ત્યારે આ સાંભળો || Tushar Shukla letest motivation speech || Tushar New
1:10:50
તુષાર શુક્લા
જ્યારે જિંદગી થી કંટાળી જાવ ત્યારે આ સાંભળો || Tushar Shukla letest motivation speech || Tushar New
2 મહિના પેહલા
બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો | Tushar Shukla letest motivation speech
41:40
તુષાર શુક્લા
બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો | Tushar Shukla letest motivation speech
2 મહિના પેહલા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે | Tushar Shukla letest motivation speech
50:17
તુષાર શુક્લા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે | Tushar Shukla letest motivation speech
2 મહિના પેહલા
પત્ની ને પતિ માં હેત છે એ કેમ ખબર પડે ? || Tushar Shukla latast gujrati motivation speech  _ 2025
9:53
તુષાર શુક્લા
પત્ની ને પતિ માં હેત છે એ કેમ ખબર પડે ? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
કયો શબ્દ ક્યારે ઉપયોગમાં લેવો જોઈએ ..? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
14:30
તુષાર શુક્લા
કયો શબ્દ ક્યારે ઉપયોગમાં લેવો જોઈએ ..? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
ભાષા તો અલંકારો છે હસી મજાક સાથે મોટીવેશન | Tushar Shukla letest motivation Speech |Tushar Shukla
11:18
તુષાર શુક્લા
ભાષા તો અલંકારો છે હસી મજાક સાથે મોટીવેશન | Tushar Shukla letest motivation Speech |Tushar Shukla
2 મહિના પેહલા
તમારું કોઈ અપમાન કરે ત્યારે આ રિતે જવાબ આપવો || Tushar Shukla latast gujrati motivation speech _2025
8:58
તુષાર શુક્લા
તમારું કોઈ અપમાન કરે ત્યારે આ રિતે જવાબ આપવો || Tushar Shukla latast gujrati motivation speech _2025
2 મહિના પેહલા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે || Tushar Shukla latast gujrati motivation speech _2025
54:33
તુષાર શુક્લા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે || Tushar Shukla latast gujrati motivation speech _2025
2 મહિના પેહલા
આજના દોરમાં સાચું જીવન કેવું હોય છે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
10:06
તુષાર શુક્લા
આજના દોરમાં સાચું જીવન કેવું હોય છે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
ભણતરમાં આવી મહેનત કરાવજો તમારા દીકરાને || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:09
તુષાર શુક્લા
ભણતરમાં આવી મહેનત કરાવજો તમારા દીકરાને || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
આ વિડીયો તમારામાં આત્મવિશ્વાસ જગાડી દેશે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:52
તુષાર શુક્લા
આ વિડીયો તમારામાં આત્મવિશ્વાસ જગાડી દેશે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
એમ પૂછી ને થાય નહી પ્રેમ | પ્રેમગીત | Kavi Tushar Shukla
2:24
તુષાર શુક્લા
એમ પૂછી ને થાય નહી પ્રેમ | પ્રેમગીત | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
કેમ કહ્યું નહીં મેં ? કેમ પૂછ્યૂં નહીં તેં ? | Prem Geet | Kavi Tushar Shukla
1:54
તુષાર શુક્લા
કેમ કહ્યું નહીં મેં ? કેમ પૂછ્યૂં નહીં તેં ? | Prem Geet | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
લોલીપોપ ને ચોકલેટ પાચક ચૂરણ થઇ જાય છે | પ્રેમગીત - વધતી વયનો પ્રેમ | Kavi Tushar Shukla
2:05
તુષાર શુક્લા
લોલીપોપ ને ચોકલેટ પાચક ચૂરણ થઇ જાય છે | પ્રેમગીત - વધતી વયનો પ્રેમ | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
પતિ પત્નીનો સંબંધ શું કારણે બગડે છે  \\ Tushar Shukla motivation  {{2024}}
10:50
તુષાર શુક્લા
પતિ પત્નીનો સંબંધ શું કારણે બગડે છે \\ Tushar Shukla motivation {{2024}}
2 મહિના પેહલા
આજના દોરમા સાસુ જીવન કેવું હોય છે  // Tushar Shukla motivation  (2024)
10:24
તુષાર શુક્લા
આજના દોરમા સાસુ જીવન કેવું હોય છે // Tushar Shukla motivation (2024)
2 મહિના પેહલા
છેલાજી રે..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Avinash Vyas | Kavi Tushar Shukla
4:14
તુષાર શુક્લા
છેલાજી રે..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Avinash Vyas | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
પ્રેમની મ્હેકી રહી છે ફૂલવારી.. લ્યો પ્રિયે , આવી ગયો ફેબ્રુઆરી | Kavi Tushar Shukla
2:22
તુષાર શુક્લા
પ્રેમની મ્હેકી રહી છે ફૂલવારી.. લ્યો પ્રિયે , આવી ગયો ફેબ્રુઆરી | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા એટલે કાળી ચૌદશ  | Kavi Tushar Shukla
8:53
તુષાર શુક્લા
અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા એટલે કાળી ચૌદશ | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
વિચારોનો પડતર દિવસ અને નવી શરૂઆતની તૈયારી |  Kavi Tushar Shukla
6:53
તુષાર શુક્લા
વિચારોનો પડતર દિવસ અને નવી શરૂઆતની તૈયારી | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience