Friday, 23 Oct 2026
અંજવાળા તારા આપજે - રેણુકા પટેલ | Anjvala Tara Aapje - Renuka Patel Na Kirtan 2025 કિર્તન નીચે છે
અંજવાળા તારા આપજે - રેણુકા પટેલ | Anjvala Tara Aapje - Renuka Patel Na Kirtan 2025 કિર્તન નીચે છે
Logo

અંજવાળા તારા આપજે - રેણુકા પટેલ | Anjvala Tara Aapje - Renuka Patel Na Kirtan 2025 કિર્તન નીચે છે

4.5K views 67 likes 8 comments 4:55 Gu 04 Jun 2026
Save
About this video

#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal satsangi mandal અંજવાળા તારા આપજે - રેણુકા પટેલ | Anjvala Tara Aapje - Renuka Patel Na Kirtan 2025 કીર્તન ગુજરાતી ભજન સત્સંગ કીર્તન mahila mandal gujarati gujarati mahila kirtan, Mahila Mandal Satsang, mahila satsang song, Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal ધૂન મંડળ ગુજરાતી કીર્તન Renuka Patel Na Kirtan Renuka Patel Bhajan Satsang Renuka Patel Na Dhun Mandal Kirtan Renuka Na Bhajan કિર્તન હારે મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે અંજવાળા તારા આપજે હારે તારા સૂરજનાં તેજ નવ માંગતી હારે તારા ચાંદાની ચાંદની ન માંગતી હારે વ્હાલા અંધારી રાતમાં, વણ ખેડી વાટમાં અંજવાળા તારા આપજે હારે મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે અંજવાળા તારા આપજે હારે તારા દરબારે તેજ તણી ખોટ ના હારે મને આપે તો આવે તને ખોટ ના હારે વ્હાલા કપરા મારગમાં, મારગ સુજાડવા અજવાળા તારા આપજે હારે મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે અંજવાળા તારા આપજે હારે વ્હાલા તેજ તણો તુ છે દાતા હારે તારા ભક્તોનો તુ તો છે ત્રાતા હારે મારા મનનાં અંધકારમાં, જીવન સુનકારમાં અજવાળા તારા આપજે હારે મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે અંજવાળા તારા આપજે હારે મારે એક કિરણની આશા હારે વ્હાલા દેજે ન મુજને નિરાશા હારે ભક્તિ દિવડા પ્રગટાવવા, જીવન અજવાળવા અજવાળા તારા આપજે હારે મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે અંજવાળા તારા આપજે

#કીર્તન #satsangimandal #કીર્તન #ગુજરાતીભજન #સત્સંગકીર્તન #mahilamandalgujarati #gujaratimahilakirtan #mahilamandalsatsang #mahilasatsangsong #navagujaratikirtan #satsangmandalnabhajan #gujaratidhunmandal #ધૂનમંડળ
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience