Wednesday, 04 Nov 2026
ચાર શુકન નું કિર્તન સાંભળવા જેવું 👇લખેલું છે |Bhavika Gondaliya Dhun Mandali kirtan
ચાર શુકન નું કિર્તન સાંભળવા જેવું 👇લખેલું છે |Bhavika Gondaliya Dhun Mandali kirtan
Logo

ચાર શુકન નું કિર્તન સાંભળવા જેવું 👇લખેલું છે |Bhavika Gondaliya Dhun Mandali kirtan

21.6K views 186 likes 32 comments 3:29 Gu 04 Jun 2026
Save
About this video

ચાર શુકન નું કિર્તન સાંભળવા જેવું 👇લખેલું છે |Bhavika Gondaliya Dhun Mandali kirtan https://youtu.be/MgOhdaTPqEg?si=KyUxXC-7U1qcWT0Q https://youtu.be/07h2JVT-5r8?si=U8IId7ULCo1nj1XS https://youtu.be/hLm2BOkp5aY?si=Eg7R7ZEc5eTw1enR ====સાખી==== કાને કુંડળ માથે મુગટ ઝાંઝર નો ઝણકાર રે કેડે કંદોરા શોભતા ને એ તો ચાલે ચટકતી ચાલ રે આહીરોનો આશરો ને યદુવંશી એ કાન રે દ્વારિકામાં હાજરાહજૂર મારા શામળિયા સરકાર રે..(2) =======(કિર્તન) ======== કાને કુંડળ માથે મુગટ ગળે વૈજંતી માળ જો હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો પહેલે પોરે નીસરી મને પનિહારી મળી ચાર જો ચારેય માથે જલ હેલ મને શુકન સારા થાય જો પૈસો સોપારી પધરાવી પનિહારીને નમી જાઉ જો સોપારીને પાર કરી મને પ્રભુ ના પગલા દેખાય જો કાને કુંડળ માથે મુગટ ગળે વૈજાયતી માળ જો હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો બીજી પહોરે નીકળી મને પંડિત મળ્યા ચાર્ જો ચારેય ના હાથે પોથી ધારી મને શકન સારા થાય જો વેદ શાસ્ત્ર ને ફૂલડે વધાવી નમન કરીને ગાવ જો બ્રહ્મજ્ઞાન વિચાર બુદ્ધિ માનવ દેહનું સાર જો કાને કુંડળ માથે મુગટ ગળે વૈજાયતી માળ જો હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો ત્રીજે પહોરે નીસરી મને ગાવલડી મળી ચાર જો ચારેય ની નીચે વાછરુ ધાવે મને શકન સારા થાય જો તેત્રીસ કરોડ દેવતા જાણે દૂધે નવડાવી જાવ જો સર્વ દેવોને નમન કરી હું તો પુણ્ય ની બાંધુ પાડ જો કાને કુંડળ માથે મુગટ ગળે વૈજાયતી માળ જો હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો ચોથે પહોરે નીસરી મને કુવારીકા મળી ચાર જો ચારેય ના હાથમાં કંકાવટી મને શુકન સારા થાય જો કંકુ ચોખલિયા વધાવી વિધ વિધાત્રી ને કરું યાદ યાદ જો વિઘ્ન હરો મારાવિઘ્ન હરી મારા કર્મોના ખુલે દ્વાર જો કાને કુંડળ માથે મુગટ ગળે વૈજાયતી માળ જો હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો #gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal sradh na kirtan lakhela Dukhi Maa Bap Maa Bap na kirtan dhun lakhela srdhanjali kirtan lakhela Bhadrvo mahino sradh mahima ભાદરવો મહિનો શ્રાધ નો મહિમા Bhavika Na Kirtan Bhavika Gondaliya Official ભાવિકા ગોંડલીયા ના કીર્તન ભાવિકા ગોંડલીયા ની ધૂન લખેલી ભાવિકા ગોંડલીયા ના શ્રાધ ના કીર્તન Bhavika Gondaliya Dhun lakhela 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#કીર્તન #ચારશુકનનુંકિર્તનસાંભળવાજેવું👇લખેલુંછે|bhavikagondaliyadhunmandalikirtan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience