Friday, 30 Oct 2026
Darshan Dyo Dakorna Thakor | Dwarika thi Dakor - DHUN MANDALI - નવી ધૂન ડાકોરના ઠાકોર દર્શન દયો
Darshan Dyo Dakorna Thakor | Dwarika thi Dakor - DHUN MANDALI - નવી ધૂન ડાકોરના ઠાકોર દર્શન દયો
Logo

Darshan Dyo Dakorna Thakor | Dwarika thi Dakor - DHUN MANDALI - નવી ધૂન ડાકોરના ઠાકોર દર્શન દયો

31.7K views 149 likes 20 comments 3:34 Gu 08 Jun 2026
Save
About this video

કૃષ્ણ ધૂન Dakor na thakor darshan dyo- DHUN- Divya gohel- ડાકોર ના ઠાકોર દર્શન દયો સાધના લેપ પ્રસ્તુત સતિષ અગ્રાવત બાપુ પૂનમ સ્પેશિયલ કૃષ્ણ ધૂન Presenting sadhna video lab ↔️ નિર્માતા- તનવીર અગ્રાવત, ↔️ સિંગર- દિવ્યા ગોહેલ ↔️ સંગીત- સતિષ અગ્રાવત બાપુ ↔️ કેમેરા મેન (video graphy) ભાર્ગવભાઈ અગ્રાવત, જય ભાઈ અગ્રાવત, પ્રદીપભાઈ મકવાણા ↔️ Video director- રમેશભાઈ દેવમોરારી, કિશનભાઇ દેવમુરારી ↔️ એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112 ↔️ રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર ↔️ લીરીક્સ-' દાસ બાબુ ' ↔️ પોસ્ટર ડિઝાઇન- વિશાલભાઈ મકવાણા ↔️ મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધાબેન વાઘેલા ↔️ ધૂન મંડળી- ગોપી સત્સંગ મંડળ સમર્પણ સોસાયટી ગાયત્રીનગર ભાવનગર, સખી સત્સંગ મંડળ કાળીયાબીડ સાગવાડી ↔️ સહયોગ- દિનેશભાઈ ગોહેલ ,જીજ્ઞાબેન હિંગુ ,ચંપાબેન કામોઠી ,માયાબેન મહેતા, ઉમેશભાઈ મહેતા ,ગોપી સત્સંગ મંડળના સર્વો બેનો, સખી સત્સંગ મંડળના સર્વો બેનો લીરીક્સ દર્શન દયો વાલા દર્શન દયો ડાકોરના ઠાકોર દર્શન દયો દર પુનમે હું આવી ઉભી રઈ દ્વારિકાના ઠાકોર દર્શન દેયો દ્વારિકા થી ડાકોર આવ્યો મારો વાલો બોડાણા ના ગાડે બેસી આવ્યો ડાકોરના ઠાકોર દર્શન દયો ઊંચા ઊંચા મંદિરીયા દયાળુ દેવના ગોમતી ના ઘાટે મારો ગોવિંદ ગવાયો ડાકોરના ઠાકોર દર્શન દયો મૂર્તિ મનોહર મનમાં વસી ગઈ ઝાલર નગારા ને ઘંટારવ થયો ડાકોરના ઠાકોર દર્શન દયો ધણી ધાર્યો મેં તો ડાકોર વાળો 'દાસ બાબુ' એ તારા ગુણલા ગાયા ડાકોરના ઠાકોર દર્શન દયો દર્શન દયો વાલા દર્શન દયો ડાકોરના ઠાકોર દર્શને દયો Please 🙏 do like share and subscribe 🙏 #krishndhun#satsang #darshandyovaladarshandyo #dakornathakor #satsangmandli#krishn #punamspecial #kanudo# dakor #krishndhun#kirtan #sadhna_lab_tana #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan aarti 🙏

#કીર્તન ##ધૂનમંડળ ##dhunkirtan ##dakornathakordarshandyo ##bhajankirtan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience