Wednesday, 04 Nov 2026
એકાદશી નું કિર્તન🙏ભેળાં બેસીને ભજો ભગવાન 🙏Bhavika Gondaliya|Ekadshi Agiyaras kirtan lyrics
એકાદશી નું કિર્તન🙏ભેળાં બેસીને ભજો ભગવાન 🙏Bhavika Gondaliya|Ekadshi Agiyaras kirtan lyrics
Logo

એકાદશી નું કિર્તન🙏ભેળાં બેસીને ભજો ભગવાન 🙏Bhavika Gondaliya|Ekadshi Agiyaras kirtan lyrics

9.5K views 127 likes 17 comments 5:36 Gu 04 Jun 2026
Save
About this video

Bhavika Gondaliya Official presents...... મારા કાના નો બર્થડે આવે છે _Happy Birthday To You Kan |Bhavika Gondaliya|Janmashtmi Song New ✠Album Ekadashi Kirtan ✠ Singer : Bhavika Gondaliya ✠ Lyrics : Tradtional ✠ Music : Maa Studio (N.C.Patel) ✠ Label & Copyright By : Bhavika Gondaliya Official Channel ✠Disign: N.C.Patel _____________________________________________ ભેગા બેસીને તમે ભજો ભગવાન તો એ એકાદશી રેવી પરમાણ આટલા વૃક્ષોમાં કોના બહુ તેજ છે આટલા વૃક્ષોમાં તુલસીજી ના તેજ છે પર્ણ આપીને એણે આપ્યા બલિદાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલા પુસ્તકમાં કોના બહુ તેજ છે આટલા પુસ્તકમાં ગીતાજી ના તેજ છે જ્ઞાન પામીને એના બન્યા ભાગ્યવાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલા ભકતોમાં કોના બહુ તેજ છે આટલા ભકતોમાં ધ્રુવજીના તેજ છે પાંચ વરસે એને મળ્યા ભગવાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલા સંતોમાં કોના બહુ તેજ છે આટલા સંતોમાં જલારામ ના તેજ છે વીરબાઈ ને સોંપી એણે આપ્યા બલિદાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલી નદીઓમાં કોના બહુ તેજ છે આટલી નદીઓમાં ગંગાજી ના તેજ છે પાપ ધોઈને અમે બન્યા પુણ્યવાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલા પક્ષીમાં કોના બહુ તેજ છે આટલા પક્ષીમાં જટાયુ ના તેજ છે રાવણ સામે લડી એણે આપ્યા બલિદાન તો એ એકાદશી રેવી પરમાણ... આટલી સતીઓમાં કોના બહુ તેજ છે આટલી સતીઓમાં અનસૂયા ના તેજ છે ત્રણેય દેવોને કરાવ્યા પયપાન તો એ એકાદશી રેવી પરમાણ... ભક્તિ નો મહિમા જે કોઈ જાણશે ભક્ત આધીન થઈ ગયા ભગવાન તો એ એકાદશી રેવી પરમાણ... #kirtan #gujaratibhajan #viralsong#ekadasibhajan #agiyaras #એકાદશી #અગિયારસ #કીર્તન #krishna #viralvideo #viralshorts #trending #trendinggujaratisong #કીર્તન #devotional ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video janmashtmi song gujarati janmashtmi trending reels janmashmti viral song bharvad Maldhari kanuda na git મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#કીર્તન #ભેગાબેસીનેભજોભગવાન|bhegabesinebhajobhagvan|bhavikagondaliya|ekadshiagiyaraskirtan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience