Tuesday, 20 Oct 2026
આવ્યું દીકરીને ભાગે ચોમાસુ | Father Daughter Love | Kavi Tushar Shukla

Logo

1.2K views 31 likes 5:22 Gu 05 Jun 2026
Save
About this video

આવ્યું દીકરીને ભાગે ચોમાસુ | Father Daughter Love | Kavi Tushar Shukla આવ્યું દીકરીને ભાગે ચોમાસુ ઉંબર ઓળંગ્યો ને થાપા માર્યા અને ચાલી આંખોમાં લઇ આંસુ સઘળી ઋતુઓને પાછળ મેલી આવ્યું દીકરીને ભાગે ચોમાસુ પ્હેર્યું ફરાક પછી ઓઢ્યો દુપટ્ટો પછી મમ્મીની સાડીમાં મ્હાલી સઘળું મુકીને એ મહિયરના ઓરડે પિયરથી સાસરિયે ચાલી મોંઘેરાં બાળપણ ને રંગીલા યૌવનનું સ્મરણોમાં ઓગળે પતાસું આવ્યું દીકરીને ભાગે ચોમાસુ દીકરો ને દીકરી છે બાપ માટે સરખા ને સરખો છે દીકરીનો ભાગ બ્હેનીને આપવામાં અચકાતા ભાઇ તણા નીકળે છે તળિયાનો તાગ એકલપેટાને થાય , બ્હેનીને જોઇને દરવાજે તાળું હું વાસું આવ્યું દીકરીને ભાગે ચોમાસુ વારસામાં દીકરીનો ભાગ હોય દેવાનો કરવાનો હોય નહીં વાયદો દીકરીના હક તણી રક્ષાને માટે છે આપણા આ દેશ મહીં કાયદો મહિયરના મામલે આડું બોલીને ક્યાંક સંભળાવે દીકરીની સાસુ ! આવ્યું દીકરીને ભાગે ચોમાસુ બ્હેનીના પાલવમાં જવતલ દેવાનું એ ભાઇને શીખવે છે આપવાનું માંગ્યા વિના જ એને આપવાનું હોય એમાં હોય નહીં કાંઇ માપવાનું ભાઇ અને બ્હેનને છે એવો સંબંધ સાવ જૂદું સંબંધનું છે પાસું આવ્યું દીકરીને ભાગે ચોમાસુ - તુષાર શુક્લ #kavitusharshukla #gujaratipoetry #daughterstory #brothersisterbond #fatherdaughterlove #equalityforwomen #socialpoetry #poetryreel #emotionalpoetry #indianculture #daughterempowerment #daughterrights

#તુષારશુક્લા #આવ્યુંદીકરીનેભાગેચોમાસુ #fatherdaughterlove #kavitusharshukla #daughterrights #daughterpoem #emotionalgujaratipoetry #womenempowermentpoem #daughterinheritancerights #indiandaughterstory #fatherdaughterbond #brothersisterbond #womenequalityindia
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
જ્યારે જિંદગી થી કંટાળી જાવ ત્યારે આ સાંભળો || Tushar Shukla letest motivation speech || Tushar New
1:10:50
તુષાર શુક્લા

2 મહિના પેહલા
બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો | Tushar Shukla letest motivation speech
41:40

થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે | Tushar Shukla letest motivation speech
50:17

પત્ની ને પતિ માં હેત છે એ કેમ ખબર પડે ? || Tushar Shukla latast gujrati motivation speech  _ 2025
9:53

કયો શબ્દ ક્યારે ઉપયોગમાં લેવો જોઈએ ..? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
14:30

ભાષા તો અલંકારો છે હસી મજાક સાથે મોટીવેશન | Tushar Shukla letest motivation Speech |Tushar Shukla
11:18

તમારું કોઈ અપમાન કરે ત્યારે આ રિતે જવાબ આપવો || Tushar Shukla latast gujrati motivation speech _2025
8:58

થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે || Tushar Shukla latast gujrati motivation speech _2025
54:33

આજના દોરમાં સાચું જીવન કેવું હોય છે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
10:06

ભણતરમાં આવી મહેનત કરાવજો તમારા દીકરાને || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:09

આ વિડીયો તમારામાં આત્મવિશ્વાસ જગાડી દેશે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:52

એમ પૂછી ને થાય નહી પ્રેમ | પ્રેમગીત | Kavi Tushar Shukla
2:24

કેમ કહ્યું નહીં મેં ? કેમ પૂછ્યૂં નહીં તેં ? | Prem Geet | Kavi Tushar Shukla
1:54

લોલીપોપ ને ચોકલેટ પાચક ચૂરણ થઇ જાય છે | પ્રેમગીત - વધતી વયનો પ્રેમ | Kavi Tushar Shukla
2:05

પતિ પત્નીનો સંબંધ શું કારણે બગડે છે  \\ Tushar Shukla motivation  {{2024}}
10:50

આજના દોરમા સાસુ જીવન કેવું હોય છે  // Tushar Shukla motivation  (2024)
10:24

છેલાજી રે..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Avinash Vyas | Kavi Tushar Shukla
4:14

પ્રેમની મ્હેકી રહી છે ફૂલવારી.. લ્યો પ્રિયે , આવી ગયો ફેબ્રુઆરી | Kavi Tushar Shukla
2:22

અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા એટલે કાળી ચૌદશ  | Kavi Tushar Shukla
8:53

વિચારોનો પડતર દિવસ અને નવી શરૂઆતની તૈયારી |  Kavi Tushar Shukla
6:53

Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience