Friday, 23 Oct 2026
હાથે કરી જિંદગી બગાડી - રેણુકા પટેલ | સમજવા જેવું કીર્તન | Dhun Mandal Kirtan 2026 લખેલું છે
હાથે કરી જિંદગી બગાડી - રેણુકા પટેલ | સમજવા જેવું કીર્તન | Dhun Mandal Kirtan 2026 લખેલું છે
Logo

હાથે કરી જિંદગી બગાડી - રેણુકા પટેલ | સમજવા જેવું કીર્તન | Dhun Mandal Kirtan 2026 લખેલું છે

44.8K views 248 likes 16 comments 6:31 Gu 04 Jun 2026
Save
About this video

#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal satsangi mandal હાથે કરી જિંદગી બગાડી - રેણુકા પટેલ | સમજવા જેવું કીર્તન | Dhun Mandal Kirtan 2026 કીર્તન ગુજરાતી ભજન સત્સંગ કીર્તન mahila mandal gujarati gujarati mahila kirtan, Mahila Mandal Satsang, mahila satsang song, Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal ધૂન મંડળ ગુજરાતી કીર્તન Renuka Patel Na Kirtan Renuka Patel Bhajan Satsang Renuka Patel Na Dhun Mandal Kirtan Renuka Na Bhajan કિર્તન ગમે તો આવા જ નવા કિર્તન સાંભળવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં kirtan હાથે કરી જિંદગી બગાડી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી પ્રભુ સેવા તે તો કોઈ દી ના કીધી માયા દેખીને લલચાયો મુરખ તે તો હાથે કરી જિંદગી બગાડી તારો મારો કરી મૂરખ માયામાં ભમતો સાધુ સંતો નો સંઘ જરાય નથી ગમતો નુગરાની સાથે બાંધ્યો નાતો મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી પારકી નિંદામાં પાછો ના પડતો ભક્તિના માર્ગમાં ડગલા ના ભરતો ડૂબે છે તારી નાવ મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી 68 તીર્થ બહુ બહુ કર્યા માતા પિતાની સેવા નથી કરતો મા બાપની આતેડી બારી મૂરખતે તો હાથે કરી જિંદગી બગાડી મનુષ્ય દેહ તારો એડે વહી જાય છે પલ પલ મૂરખ તારી ઓછી રે થાય છે જીવન થાય ધૂળ ધણી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી ભક્તિના રંગમાં કદી ના રંગાયો માથે મંડાણા હવે મોતના નગારા ખરા ટાણે અટવાયો મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી સમજી જા મુરખ હજી બાજી તારા હાથમાં નથી તારી નાવડી તારી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી સાચા સંતોના ચરણે પડી જા તારસે નાવડી તારી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગી બગાડી

#કીર્તન #satsangimandal #કીર્તન #ગુજરાતીભજન #સત્સંગકીર્તન #mahilamandalgujarati #gujaratimahilakirtan #mahilamandalsatsang #mahilasatsangsong #navagujaratikirtan #satsangmandalnabhajan #gujaratidhunmandal #ધૂનમંડળ
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience