Wednesday, 28 Oct 2026
JALARAM BAPA NI DHUN | Jagma Motuche nam Jalaram Virpur vala | જલારામબાપાની ધુન કીર્તન  ભજન સત્સંગ
JALARAM BAPA NI DHUN | Jagma Motuche nam Jalaram Virpur vala | જલારામબાપાની ધુન કીર્તન ભજન સત્સંગ
Logo

JALARAM BAPA NI DHUN | Jagma Motuche nam Jalaram Virpur vala | જલારામબાપાની ધુન કીર્તન ભજન સત્સંગ

11.9K views 127 likes 37 comments 4:43 Gu 08 Jun 2026
Save
About this video

જલારામ બાપાની ધૂન 🙏 જલારામ વિરપુર વાળા🙏 Presenting sadhna video lab ➡️ Producer- Tanveer agravat, yash agravat ➡️ Singer- Divya Gohel ➡️ Music- Satish agravat bapu ➡️ Video- kishan bhai devmurari ➡️ Editing - sadhna lab tana 9898219112 ➡️ ધૂન મંડળી- ગોપી સત્સંગ મંડળ સમર્પણ સોસાયટી ગાયત્રીનગર ભાવનગર ➡️ Lyrics - das babu ➡️ Location- ગાયત્રી નગર સમર્પણ સોસાયટી ભાવનગર ➡️ Recording- shiv Sadhna studio sihor Vishal Makvana Songadh ➡️ સહયોગ- દિનેશભાઈ ગોહેલ, દેવાંગભાઈ યાદવ, ભારતીબેન યાદવ, રમેશભાઈ કામોઠી ચંપાબેન કામોઠી, નિકુંજભાઈ કામોઠી, તથા ગોપી સત્સંગ મંડળ ભાવનગર Lyrics જગમાં મોટું છે નામ જલારામ વિરપુર વાળા અડસઠ તીરથ ધામ જલારામ વિરપુર વાળા રાજબાઈ માતાને પિતા પરધાનજી, લુહાણા જ્ઞાતિ ને ભજીયા શ્રી રામજી ,વીરબાઈ મા ના પ્રાણ પ્યારા કે જલારામ વિરપુર વાળા માથે છે પાઘડી ને હાથમાં છે લાકડી ,ધોરી માર્ગ લીધો પગમાં છે ચાખડી ,હાથમાં તુલસીની માળા જલારામ વિરપુર વાળા સદા વ્રત ધારી સંત અલગારી પૂરવ કમાયુ સંત ની છે ભારી રુદિયામાં રામ રાખનારા જલારામ વિરપુર વાળા હરિને હરાવ્યા પગ પાછા પડાવ્યા જલિયાણુ જોગીડે અલખ જગાવ્યા પત્નીને દાનમાં દેનારા જલારામ વિરપુર વાળા જલ્લા સો અલ્લા તમે કેવાણા પ્રગટ પરચા તમે દેનારા ધર્મ ધજાયુ વાળા જલારામ વિરપુર વાળા વૈકુંઠ સરખુ વિરપુર લાગે જોગીની ઝૂંપડી વાલી મને લાગે દાસ બાબુ કે દયાળા જલારામ વિરપુર વાળા Please 🙏 do like, share and subscribe 🙏 #jalarambapadhun#Jalarambhajan #dhunmandal #virpur #jalarambhajanmandal #virpurvala_jalarambapa #kirtan #satsang #ધૂનમંડળ#જલારામ #જલારામબાપા #jalarambapa #kirtan #divyagohel #divyagohel_dhun #jalaram #divyagohel #satish_agravat_bapu #shiv_sadhna_studio_sihor #sadhna_lab_tana આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe our channel for all letest gujrati video, bhajan kirtan aarti

#કીર્તન ##jalaramdhun ##jalarambhajan ##jlarambapanubhajan #jalarambapanidhun ##divyagohel ##satish_agravat_bapu ##sadhna_lab_tana ##જલારામબાપા
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience