Saturday, 24 Oct 2026
કાનો હશે મધુરમ કાનો બોલે મધુરમ | Kano Hashe Madhuram Kano Bole Madhuram | ધૂન મંડળી |Manjulika Kapdi
કાનો હશે મધુરમ કાનો બોલે મધુરમ | Kano Hashe Madhuram Kano Bole Madhuram | ધૂન મંડળી |Manjulika Kapdi
Logo

કાનો હશે મધુરમ કાનો બોલે મધુરમ | Kano Hashe Madhuram Kano Bole Madhuram | ધૂન મંડળી |Manjulika Kapdi

14.0K views 114 likes 5 comments 9:43 Gu 04 Jun 2026
Save
About this video

#kirtan #devotional#bhajan કાનો હશે મધુરમ કાનો બોલે મધુરમ | Kano Hase Madhuram Kano Bole Madhuram | ધૂન મંડળી | Manjulika Kapdi 👉🏻 Title : Kano Hashe Madhuram Kano Bole Madhuram 👉🏻 Singar - Manjulika Kapdi 👉🏻 Music - Manjulika Kapdi 👉🏻 Recording - Tulsi Recordig Studio - Naresh Kapdi 👉🏻 Lyrics - Treditionl 👉🏻 Corash - Kajal Kapdi 👉🏻 Producer - Paresh Chandarana - Ketan Chandarana કાનો હસે મધુરમ્, કાનો બોલે મધુરમ્ મુરલીવાળા તારી મોરલી ના સૂર મધુરમ્ તારો એવો છે લટકો, મારા દિલ માં લાગ્યો જટકો મુરલીવાળા તારો લટકો મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તારા હાથમાં છે લાકડી, તારા ખંભે છે કામળી મુરલીવાળા તારું રૂપ મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તારા કાન માં છે કુંડળ, તારા પગ માં છે ઝાંઝર મુરલીવાળા તારો ઠુમકો મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તેંતો માસીબા ને મારો, મામા કંસ ને માર્યો મુરલીવાળા તારી લીલા મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તેંતો કાળીનાગ નાથ્યો, તેંતો ગોવર્ધન ધાર્યો મુરલીવાળા તારી માયા મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તારી ગાયો મધુરમ્, તારી ગોપીઓ મધુરમ્ મુરલીવાળા તારી રાધા મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ જેને દુનિયા તરછોડે, તેનો કાનો હાથ ઝાલે મુરલીવાળા તારું હૃદય મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ તારાં ભક્તો બોલાવે કાના એક વાર આવો મુરલીવાળા તારું મુખડું મને લાગે મધુરમ્... કાનો હસે મધુરમ્ ✫ © All Copyrights Reserved to Studio Nandini ✫ Any Inquiry For Channel - 9408555505 [ Paresh Chandarana ] --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Enjoy & stay connected with us! ►Subscribe : youtube.com/c/Puja Films Gujarati #devotional #gujarati #krishna #krishnabhajan #nonstop #ram #bhaktikirtan #bhajan #narayankirtan #bhakti #bhaktisong #kirtnmandli #bhjan2025 #meerabhajan #gujarati Don't forget to SHARE if you liked the video and also subscribe the channel for more videos https://www.youtube.com/channel/UCM4vFL0YBMEPQYkd-8H_DTg

#કીર્તન #krishnabhajan #kirtanmandl #rasmandal #mirabaibhajan #laksminarayanbhajan #કીર્તનભજન #manjulikakapdi #devotional #gujarati #bhaktisong #dhunmandal #bhakti
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience