Tuesday, 27 Oct 2026
Kailash Maa Kem Re Javai - Shiv DHUN - કૈલાશમાં કેમે જવાઈ સડવા  સીડીરે જોયશે - Mahadev Dhunmandali
Kailash Maa Kem Re Javai - Shiv DHUN - કૈલાશમાં કેમે જવાઈ સડવા સીડીરે જોયશે - Mahadev Dhunmandali
Logo

Kailash Maa Kem Re Javai - Shiv DHUN - કૈલાશમાં કેમે જવાઈ સડવા સીડીરે જોયશે - Mahadev Dhunmandali

1.3M views 2.5K likes 102 comments 5:56 Gu 08 Jun 2026
Save
About this video

સાધના લેબ પ્રસ્તુત સતીષ અગ્રાવત બાપુ શ્રાવણ સ્પેશિયલ શિવ ધૂન Kailas ma kem re javay- DHUN- Divya Gohel- કૈલાશમાં કેમ રે જવાય ચડવા સીડી રે જોઈશે Presenting sadhna video lab 🙏 નિર્માતા- તનવીર અગ્રાવત, યશ અગ્રાવત 🙏 સિંગર- દિવ્યા ગોહેલ 🙏 સંગીત- સતિષ અગ્રાવત બાપુ 🙏 કેમેરા મેન ( videography) - ભાર્ગવભાઈ અગ્રાવત ,ચિન્ટુભાઈ અગ્રાવત, કિશનભાઇ દેવમુરારી, કૃણાલભાઈ ગોસ્વામી, 🙏 એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112 🙏 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર 🙏 પોસ્ટર ડિઝાઇન- વિશાલભાઈ મકવાણા 🙏 લીરીક્સ- ટ્રેડિશનલ 🙏 ધૂન મંડળી- ગોપી સત્સંગ મંડળ સમર્પણ સોસાયટી ગાયત્રીનગર ભાવનગર 🙏 Choreography- Bebo ji bakhtharia international Bollywood video director 🙏 મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધા બેન વાઘેલા 🙏 સહયોગ- દિનેશભાઈ ગોહેલ દેવાંગભાઈ યાદવ ભારતીબેન યાદવ રમેશભાઈ કાણોઠી ગોપી સત્સંગ મંડળ ભાવનગર Please 🙏 do like share and subscribe 🙏 ____________________ કૈલાશ માં કેમ રે જવાય ચડવા સીડી રે જોઈશે ભોળા તને કેમ રે મળાય ચડવા સીડી રે જોઈશે ધર્મરૂપી રે રૂડો થંભ રોપાવજો ભક્તિના પગથિયે ચડાય ચડવા સીડી રે જોઈશે પેલું પગથિયું સંસારની જાળનુ એમાંથી છૂટતા શિખાય ચડવા સીડી રે જોઈશે બીજું પગથિયું માયાની જાળનું માયાને અળગી મુકાય ચડવા સીડી રે જોઈશે ત્રીજું પગથિયું કાળ અને ક્રોધનું ક્રોધ તો કોઈ દી નો કરાય ચડવા સીડી રે જોઈશે ક્રોધ થી પુણ્ય નાશ થાય ચડવ સીડી રે જોઈશે ચોથું પગથિયું ઈર્ષા અદેખાઈ નું નિંદા તો કોઈની ન કરાય ચડવા સીડી રે જોઈશે પાંચમે પગથિયે ખોટી પંચાત છોડીને કથા કીર્તનમાં જવાય ચડવા સીડી રે જોઈશે છઠ્ઠા પગથિયે શિવને સમરતા આનંદ અંતરમાં ભરાય ચડવા સીડી રે જોઈશે સાતમા પગથિયે ખોટી શરમ છોડીને ભક્તિમાં આગળ વધાય ચડવા સીડી રે જોઈશે આઠમા પગથિયે પછી આવો મેદાનમાં મરજીવા થઈને ખેલાય ચડવા સીડી રે જોઈ છે નવમા પગથિયે સાધુ સંતોને નમતા મૂકી દો ને ખોટા અભિમાન ચડવા સીડી રે જોઈશે આટલું છૂટે તો શિવ સામે રે આવશે દર્શન દેવાને સાક્ષાત ચડવા સીડી રે જોઈશે દસમા પગથિયે પ્રભુ દયા કરીને દર્શન દેજોને એકવાર ચડવા સીડી રે જોઈશે કૈલાશમાં કેમ રે જવાય ચડવા સીડી રે જોઈશે ભોળા તને કેમ રે મળાય ચડવા સીડી રે જોઈશે #shivdhun#shiv #mahadevdhun #shravan #shivdhun #kailadhmaakemrejavai #satsang#dhunmandli #omnamhshivay#mahadev #shivshankar #nonstopdhunmandal #kirtan #satsang #shravanspecialdhun2025 #sadhna_lab_tana #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor #શિવધૂન #ધૂન #મહાદેવ #કીર્તન આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan Aarti🙏

#કીર્તન ##kailahmaakemrejavai ##sadvachidirejoyshe ##dhunmandali ##shivdhun ##mahadevdhun ##shivkirtan ##shivshankar ##sadhnalabtana ##satishagravatbapu ##divyagohel
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience