Wednesday, 21 Oct 2026
સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla
સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla
Logo

સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla

2.3K views 51 likes 3 comments 7:36 Gu 05 Jun 2026
Save
About this video

સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધે | Kavi Tushar Shukla સોળ વરસની સુંદરતા તું સાડત્રીસમે શોધ પ્રેમ તો એનો એ જ છે, તું અણસમજણમાં અવરોધે પહેલાં, વાતો કેરાં ઝરણાં વહેતાં'તાં વણ થંભ્યા આજ હવે એ કલકલતાં જળ ક્યાં જઈને રે જંપ્યાં? આંખ તો એની એ જ, હજી યે પ્રેમ છલકતું હસતી તો ય તે કેવું જીવતાં આપણ, ઓટમાં શોધીએ ભરતી પ્રેમ છલકતા ગીતને સ્થાને તું ય હિસાબો નોંધે વાત કર્યા વીણ દિવસ વીતતો નયન મળ્યા વીણ રાતો આજ હવે આ આપણી વચ્ચે શબ્દ ફરે સંતાતો ચહેરાની સુંદરતા ભૂલી નજર ચાંદલો નોંધે તારા હોવા તણો પૂરાવો કંકુમાં શું શોધે? કાન ઝંખતા, ક્યારે પાછો 'રાણી' કહી સંબોધે તારી હથેલીમાં હોઠોથી આલેખ્યાં શબ્દોના સ્મરણોમાં રાચું હવે કવિતા છે કાગળ પર, ચશ્માં છે આંખો પર એકાન્તે એકલો હું વાંચું સખી, આ પણ સાચું છે ને એ પણ સાચું હેમંતી વાયરાની પાંખે ચડીને રોજ કેટલાય કિલોમીટર કાપતા હવે ઠંડીના ચમકારે ઓરડામાં બેસીને હીટરના અજવાળે તાપતા હવે પાકા મકાનમાં આ જીવવું કાચું પહેલા વરસાદે તારી છત્રી ના ખૂલતી ને રેઇનકોટ હું ય ભૂલી જતો બારીમાં બેસીને નિરખું વરસાદ હવે સ્મરણોમાં રહેતા ભીંજાતો તો ય શમણામાં મોર થાય નાચું નાચું ગુલમ્હોરી હાંજોના ઓસરતા અંધારે હાથોમાં હાથ લઈ ચાલતા હવે ટ્રાફિકની અડચણના અણસારે ઝીલેલા હાથને ય હળવે છોડાવતા ખરો સથવારો આજ તારી પાસે જાચું #kavitusharshukla #gujaratipoetry #lovepoem #gujaratikavita #poetryoflove #gujaratiliterature #premnikavita #tusharshukla #kavitaniduniya #sadlovepoem #gujaratishayari #dilnivaat #emotionalpoetry

#તુષારશુક્લા #gujaratipoetry #tusharshuklapoem #romanticgujaratipoem #loveandlongingpoem #gujaratiliterature #poetryaboutmemories #breakuppoem #lovepoetryindia #moderngujaratipoets #emotionallovepoetry #kavitaonlove #gujaratikavitaonrelationships
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
જ્યારે જિંદગી થી કંટાળી જાવ ત્યારે આ સાંભળો || Tushar Shukla letest motivation speech || Tushar New
1:10:50
તુષાર શુક્લા
જ્યારે જિંદગી થી કંટાળી જાવ ત્યારે આ સાંભળો || Tushar Shukla letest motivation speech || Tushar New
2 મહિના પેહલા
બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો | Tushar Shukla letest motivation speech
41:40
તુષાર શુક્લા
બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો | Tushar Shukla letest motivation speech
2 મહિના પેહલા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે | Tushar Shukla letest motivation speech
50:17
તુષાર શુક્લા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે | Tushar Shukla letest motivation speech
2 મહિના પેહલા
પત્ની ને પતિ માં હેત છે એ કેમ ખબર પડે ? || Tushar Shukla latast gujrati motivation speech  _ 2025
9:53
તુષાર શુક્લા
પત્ની ને પતિ માં હેત છે એ કેમ ખબર પડે ? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
કયો શબ્દ ક્યારે ઉપયોગમાં લેવો જોઈએ ..? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
14:30
તુષાર શુક્લા
કયો શબ્દ ક્યારે ઉપયોગમાં લેવો જોઈએ ..? || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
ભાષા તો અલંકારો છે હસી મજાક સાથે મોટીવેશન | Tushar Shukla letest motivation Speech |Tushar Shukla
11:18
તુષાર શુક્લા
ભાષા તો અલંકારો છે હસી મજાક સાથે મોટીવેશન | Tushar Shukla letest motivation Speech |Tushar Shukla
2 મહિના પેહલા
તમારું કોઈ અપમાન કરે ત્યારે આ રિતે જવાબ આપવો || Tushar Shukla latast gujrati motivation speech _2025
8:58
તુષાર શુક્લા
તમારું કોઈ અપમાન કરે ત્યારે આ રિતે જવાબ આપવો || Tushar Shukla latast gujrati motivation speech _2025
2 મહિના પેહલા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે || Tushar Shukla latast gujrati motivation speech _2025
54:33
તુષાર શુક્લા
થોડી સરળ વાતો છે સાંભળશો તો જીવનમાં કામ આવશે || Tushar Shukla latast gujrati motivation speech _2025
2 મહિના પેહલા
આજના દોરમાં સાચું જીવન કેવું હોય છે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
10:06
તુષાર શુક્લા
આજના દોરમાં સાચું જીવન કેવું હોય છે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
ભણતરમાં આવી મહેનત કરાવજો તમારા દીકરાને || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:09
તુષાર શુક્લા
ભણતરમાં આવી મહેનત કરાવજો તમારા દીકરાને || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
આ વિડીયો તમારામાં આત્મવિશ્વાસ જગાડી દેશે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
9:52
તુષાર શુક્લા
આ વિડીયો તમારામાં આત્મવિશ્વાસ જગાડી દેશે || Tushar Shukla latast gujrati motivation speech _ 2025
2 મહિના પેહલા
એમ પૂછી ને થાય નહી પ્રેમ | પ્રેમગીત | Kavi Tushar Shukla
2:24
તુષાર શુક્લા
એમ પૂછી ને થાય નહી પ્રેમ | પ્રેમગીત | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
કેમ કહ્યું નહીં મેં ? કેમ પૂછ્યૂં નહીં તેં ? | Prem Geet | Kavi Tushar Shukla
1:54
તુષાર શુક્લા
કેમ કહ્યું નહીં મેં ? કેમ પૂછ્યૂં નહીં તેં ? | Prem Geet | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
લોલીપોપ ને ચોકલેટ પાચક ચૂરણ થઇ જાય છે | પ્રેમગીત - વધતી વયનો પ્રેમ | Kavi Tushar Shukla
2:05
તુષાર શુક્લા
લોલીપોપ ને ચોકલેટ પાચક ચૂરણ થઇ જાય છે | પ્રેમગીત - વધતી વયનો પ્રેમ | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
પતિ પત્નીનો સંબંધ શું કારણે બગડે છે  \\ Tushar Shukla motivation  {{2024}}
10:50
તુષાર શુક્લા
પતિ પત્નીનો સંબંધ શું કારણે બગડે છે \\ Tushar Shukla motivation {{2024}}
2 મહિના પેહલા
આજના દોરમા સાસુ જીવન કેવું હોય છે  // Tushar Shukla motivation  (2024)
10:24
તુષાર શુક્લા
આજના દોરમા સાસુ જીવન કેવું હોય છે // Tushar Shukla motivation (2024)
2 મહિના પેહલા
છેલાજી રે..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Avinash Vyas | Kavi Tushar Shukla
4:14
તુષાર શુક્લા
છેલાજી રે..મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો | Avinash Vyas | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
પ્રેમની મ્હેકી રહી છે ફૂલવારી.. લ્યો પ્રિયે , આવી ગયો ફેબ્રુઆરી | Kavi Tushar Shukla
2:22
તુષાર શુક્લા
પ્રેમની મ્હેકી રહી છે ફૂલવારી.. લ્યો પ્રિયે , આવી ગયો ફેબ્રુઆરી | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા એટલે કાળી ચૌદશ  | Kavi Tushar Shukla
8:53
તુષાર શુક્લા
અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા એટલે કાળી ચૌદશ | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
વિચારોનો પડતર દિવસ અને નવી શરૂઆતની તૈયારી |  Kavi Tushar Shukla
6:53
તુષાર શુક્લા
વિચારોનો પડતર દિવસ અને નવી શરૂઆતની તૈયારી | Kavi Tushar Shukla
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience