Wednesday, 04 Nov 2026
Koi Koinu Nathi Re - DHUN - Bhajan Kirtan કોઇ કોઈનું નથીરે કોઇ કોઈનું નથીરે કીર્તન | દિવ્યા ગોહેલ
Koi Koinu Nathi Re - DHUN - Bhajan Kirtan કોઇ કોઈનું નથીરે કોઇ કોઈનું નથીરે કીર્તન | દિવ્યા ગોહેલ
Logo

Koi Koinu Nathi Re - DHUN - Bhajan Kirtan કોઇ કોઈનું નથીરે કોઇ કોઈનું નથીરે કીર્તન | દિવ્યા ગોહેલ

12.6K views 81 likes 12 comments 6:14 Gu 08 Jun 2026
Save
About this video

DHUN Koi Koi Nu Nathi Re - DHUN- Divya gohel - કોઈ કોઈનું નથી રે - Gujrati Bhajan સાધના લેબ પ્રસ્તુત સતિષ અગ્રાવત બાપુ કીર્તન, ધૂન Presenting sadhna video lab 👉 નિર્માતા- તનવીર અગ્રાવત 👉 સિંગર- દિવ્યા ગોહેલ 👉 સંગીત- સતિષ અગ્રાવત બાપુ 👉 કેમેરા મેન- શિવમ દેવગાણા લાઈવ 👉 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર 👉 એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112 👉 લિરિક્સ- ટ્રેડિશનલ 👉 મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધાબેન વાઘેલા 👉Special thanks - સિંગર દક્ષાબેન રાવળ બોટાદ, અનિલભાઈ રાવળ બોટાદ, ઉદયભાઇ ચૌહાણ દેવગાણા, કિશનભાઇ દેવમોરારી Please 🙏 do like share and subscribe #Bhajan#Dhun#Divyagohel #koikoinunathire #BhaktiGeet#ramdhun #GujratiMusic#haridhun #GujratiDevotion #Soulfulbhajan#rambhajan #kirtan#satasang#prachin #desibhajan#ram#ramdhun #haribhajan#dhun #dhunmandal#dhunmandli #bhajan#mandal#gujrati #desi#folk#song#hari #jaishriram#ram#ramdhun #rambhajan#DivyaGoheldhun #sadhna_lab_tana #sadhna_bhajan_kirtan #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor #કોઈકોઇનુંથીરે #સાધના_લેબ_ટાણા #દિવ્યાગોહેલ #સતીષઅગ્રાવત #साधनालेब #दिव्यागोहेल #gujratikirtan આ કીર્તન ખૂબ જ મધુર અને પ્રેરણાદાયક છે આનાથી એક ધર્મ પ્રચાર થાય છે. તો મિત્રો જરૂરથી આ કીર્તન શેર કરજો અને બધાને ભક્તિનો સંદેશ પહોંચાડો🙏 આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan Aarti🙏 Lyrics: કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક મરીયે છે બધા મથી મથી રે મનથી માનુકે આ બધા છે મારા જાણી લે જીવડાં ના તારા કે મારા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતુ નથી રે આ મારો દીકરોને આ મારો બાપ છે આ મારી ઘરવાળી ને આ મારી માત છે મૂવાની સંગાથે કોઈ જાતું નથી રે જગતમાં જનેતાએ જન્મ તને દીધો પાળી પોષીને તને મોટો કીધો પરણીને માં સામે જોતો નથી રે કંઈક ગયા ને કંઈક જવાના નથી કાયમ કોઈ અહીંયા રેવાનાં ગયા એના કોઈ સમાચાર નથી રે માટે જીવલડા તારો ફેરો સુધારજે માનવ અવતાર મળ્યો રામ ને સંભારજે રામ વિનાનું કોઈ સાથી નથી રે

#કીર્તન ##koikoinunathire ##bhajan_kirtan ##satsang_dhunmandal ##sadhnalabtana ##satishagravat
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience