Tuesday, 20 Oct 2026
 Krishna Kirtan - ભક્તિરસમાં ડૂબાવતું કીર્તન – મેં તો પેર્યુ રે પાનેતર ( લખેલું છે) | Me to peryu re
Krishna Kirtan - ભક્તિરસમાં ડૂબાવતું કીર્તન – મેં તો પેર્યુ રે પાનેતર ( લખેલું છે) | Me to peryu re
Logo

Krishna Kirtan - ભક્તિરસમાં ડૂબાવતું કીર્તન – મેં તો પેર્યુ રે પાનેતર ( લખેલું છે) | Me to peryu re

3.7K views 43 likes 11 comments 4:46 Gu 04 Jun 2026
Save
About this video

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan: https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTB2AXc9VpasBFTe3fDDhBgs See other Krishna Kirtan Playlist : https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTClj-UDBKcP71rOK4rdM1MJ See other Ramdevpir kirtan: https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTAmOBW5_0y85spYAKAnXUCj See other Guru Bhakti Kirtan: https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTA1ceGaDY8xAUm9KLyQvutz See Other Mahadev's Kirtan: https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTDi3gmBDrmMfMkMXZuFZoEf See Other Shree Ram's Kirtan: https://www.youtube.com/playlist?list=PLcAzXob7raTAa-lT7ls0-5cNb7DK7sjsp મેં તો પેર્યું રે પાનેતર મારા શ્યામનું રે મારા અંગમાં રે ઘરેણું એના નામનું રે પાનેતર ઓઢીને હું જળ ભરવાને જાવ છું રે મને બેડલાં ચડાવે મારો કાનજી રે પાનેતર ઓઢીને હું ગાય દોવાને જાવ છું રે મારા વાછરુને છોડે મારો કાનજી રે પાનેતર ઓઢીને હું મહી વલોવા જાવું છું રે માખણ મિસરી રે આરોગે મારો કાનજી રે .... પાનેતર ઓઢીને હું મહિડા વેચવા જાવ છું રે મારા મારગને રોકે છે મારો કાનજી રે મારા ગોરસ લૂંટે છે મારો કાનજી રે પાનેતર ઓઢીને હું સત્સંગ કરવા જાવ છું રે મારા ભજનિયાં સાંભળે રે મારો કાનજી રે ... પાનેતર પેરીને હું સત્સંગ કરવા જાવ છું રે મારા સત્સંગમાં બિરાજે મારો કાનજી રે ... મારા ભાણીયા સાંભળે મારો કાનજી રે ... #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama

#કીર્તન #gujaratikirtan #krishnakirtan #kirtanbhajan #gujaratikrishnakirtan #krishnabhajangujarati #shrikrishnabhajan #radhakrishnabhajan #gujaratibhajan #havelikirtan #vaishnavbhajan #bhajankirtan #bhaktisong
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience