ક્યારેય નહીં સાંભળ્યું હોય _અધિકમાસ નું સ્વ રચિત નવું કીર્તન 👇 લખેલું છે_Bhavika Gondaliya _અધિકમાસ
ક્યારેય નહીં સાંભળ્યું હોય _અધિકમાસ નું સ્વ રચિત નવું કીર્તન 👇 લખેલું છે_Bhavika Gondaliya _અધિકમાસ
8.3K views
119 likes
14 comments
4:07 Gu 04 Jun 2026
About this video
ત્રણ ત્રણ વર્ષે આવ્યો અવસરિયો ભાવથી ભજોને મોરારી ગોપીઓ બની વાલા ગાડી ને ઘેલી ભાવથી ભજોને મોરારી અધિકમાસ નો મહિમા અનેરો પુરુષોત્તમ પ્રભુ પધાર્યા મારે આંગણે કાંઠા ગોરને રિઝવવા રે ગોપીઓ ભાવથી ભજોને મોરારી મોર મુકુ તને પીળા પીતાંબર મુખ પર મોરલી શોભે મારા વાલા નીરખીને થઈ છું ન્યાલ મારા વાલા ભાવથી ભજોને મોરારી અધિક માં સ્નાન નો મહિમા ઘણેરા આંબોડો જાંબુડો રમશે ગોપીઓ રમણ રેતીમાં લોટ્સુ રે વાલા ભાવથી ભજો ને મોરારી ભક્તો ની બે વાલો દોડી દોડી આવે દિન દયાળુ દામોદર મારો વાલો ભાવસાગર પાર ઉતારે રે ગોપીઓ ભાવથી ભજોને મોરારી જલારામ મંડળ વાલા પ્રેમથી પોકારે દર્શના દેજોને અમને આવી વનમાળી ભાવથી ભજોને મોરારી #bhajan #dhun #satsang #song #folksong #gujarati #gujratisong 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Related Videos
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા