Thursday, 22 Oct 2026
લીલા નેજા ફરકે ચારે કોર | ધજાના ધણી રે આવિયા ઢુંકડા | Ramapi Nu Bhajan - Renuka Patel કિર્તન નીચે છે
લીલા નેજા ફરકે ચારે કોર | ધજાના ધણી રે આવિયા ઢુંકડા | Ramapi Nu Bhajan - Renuka Patel કિર્તન નીચે છે
Logo

લીલા નેજા ફરકે ચારે કોર | ધજાના ધણી રે આવિયા ઢુંકડા | Ramapi Nu Bhajan - Renuka Patel કિર્તન નીચે છે

143.6K views 929 likes 21 comments 5:39 Gu 04 Jun 2026
Save
About this video

#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal satsangi mandal લીલા નેજા ફરકે ચારે કોર | ધજાના ધણી રે આવિયા ઢુંકડા | Ramapi Nu Bhajan - Renuka Patel કીર્તન ગુજરાતી ભજન સત્સંગ કીર્તન mahila mandal gujarati gujarati mahila kirtan, Mahila Mandal Satsang, mahila satsang song, Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal ધૂન મંડળ ગુજરાતી કીર્તન Renuka Patel Na Kirtan Renuka Patel Bhajan Satsang Renuka Patel Na Dhun Mandal Kirtan Renuka Na Bhajan કિર્તન લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો અંજાર શહેરમાં જેસલપીરના રાજ જો સતી રે તોરલે વાયક મોકલ્યા લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો પહેલા જુગમાં સોના કેરા પાઠ જો સોનાના સિંહાસને રામદેવ આવજો લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો મેવાડ શહેરમાં માલદેવના રાજ જો સતી રે રૂપાદે એ વાયક મોકલ્યા બીજા યુગમાં રૂપા કેરા પાઠ જો રૂપાના સિંહાસને એ રામદેવ આવજો લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો પરબ શહેરમાં દેવીદાસના રાજ જો સતી રે અમર માં એ વાયક મોકલ્યા ત્રિજા યુગમાં તાંબા કેરા પાઠ જો તાંબાના સિંહાસને રામદેવ આવજો લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો ઢેલડી નગરમાં ખીમડીયા કોટવાલ જો સતી રે દાળલદે ને વાયક મોકલ્યા ચોથા યુગમાં માટી કેરા પાઠ જો માટીના સિંહાસને રામદેવ આવજો લીલા નેજા ફરકે ચારે કોર જો ધજાના ઘણી રે આવ્યા ઢુંકડા પિતા અમારે વાયકના વહેવાર જો વાયકના વહેવારે વેલા આવજો

#કીર્તન #satsangimandal #કીર્તન #ગુજરાતીભજન #સત્સંગકીર્તન #mahilamandalgujarati #gujaratimahilakirtan #mahilamandalsatsang #mahilasatsangsong #navagujaratikirtan #satsangmandalnabhajan #gujaratidhunmandal #ધૂનમંડળ
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience