Friday, 23 Oct 2026
મીરાં ઉઘાડો ડેલી ના દરવાજા રાણો આવ્યા પરણવા | મીરાંબાઈ  કિર્તન | Meera Ughado Deli Na Darwaja Kirtan
મીરાં ઉઘાડો ડેલી ના દરવાજા રાણો આવ્યા પરણવા | મીરાંબાઈ કિર્તન | Meera Ughado Deli Na Darwaja Kirtan
Logo

મીરાં ઉઘાડો ડેલી ના દરવાજા રાણો આવ્યા પરણવા | મીરાંબાઈ કિર્તન | Meera Ughado Deli Na Darwaja Kirtan

92.3K views 382 likes 4 comments 9:37 Gu 04 Jun 2026
Save
About this video

મીરાં ઉઘાડો ડેલી ના દરવાજા – રાણો આવ્યા છે પરણવા | ભક્તિ ગીત | કિર્તન | ભજન Meera Ughado Deli Na Darwaja – Rano Aavya Chhe Paranva | Devotional Song | Kirtan | Bhajan@MKKIRTANMALA Full Song also Available for Downloading & Streaming online:- ♫ INSTA : https://www.instagram.com/reels/audio/856317510846641 ♫ SPOTIFY : https://open.spotify.com/track/0TozdjXyETKPetp1VnTYYZ ♫ GANNA : https://gaana.com/song/mira-ughado-delina-darvaja-rano-aavya-chhe-paranva ♫ JIOSAAVN : https://www.jiosaavn.com/song/mira-ughado-delina-darvaja-rano-aavya-chhe-paranva/GA5ScCEdWx4 ♫ YOUTUBE MUSIC : https://music.youtube.com/watch?v=7tAOOHBLMFE ♫ AMAZON MUSIC : https://music.amazon.com/albums/B0H2QKCXD5 ♫ APPLE MUSIC : https://music.apple.com/us/album/mira-ughado-delina-darvaja-rano-aavya-chhe-paranva-single/6772146368 🙏 આપનું સ્વાગત છે અમારી કિર્તન મંડળ અને ભજન મંડળની ચેનલ પર. અહીં તમને ગુજરાતી ભજન, કીર્તન, માતાજી ના ગરબા, સંતવાણી, રામાપીર ભજન, કૃષ્ણ ભજન, રામ ભજન, પરંપરાગત લોકગીતો અને ભક્તિ સંગીતના સુંદર વીડિયો જોવા મળશે. અમારો પ્રયાસ છે કે સંગીત દ્વારા ભક્તિનો સંદેશ દરેક સુધી પહોંચે અને ગુજરાતી સંસ્કૃતિ જીવંત રહે. ગુજરાતી ભજન (Gujarati Bhajan) અમારા તમામ ભજન, કીર્તન અને ગરબા દ્વારા તમને ભક્તિનો આનંદ, આધ્યાત્મિક શાંતિ અને સંગીતનો સુંદર અનુભવ થશે. કિર્તન મંડળ અને ભજન મંડળ દ્વારા રજૂ થતા આ ગીતો satsang, jagran, utsav અને ધાર્મિક કાર્યક્રમો માટે અનુકૂળ છે. અમારો હેતુ ગુજરાતી સંગીત, સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાને આગળ ધપાવવાનો છે. ગુજરાતી ભજન, કિર્તન મંડળ, ભજન મંડળ, ગુજરાતી કીર્તન, માતાજી ના ગરબા, નવરાત્રી ગરબા, સંતવાણી ગુજરાતી, કૃષ્ણ ભજન ગુજરાતી, રામાપીર ભજન, રામ ભજન ગુજરાતી, ભક્તિ ગીત ગુજરાતી, દેશી ભજન ગુજરાતી, ગુજરાતી લોકગીત, લાઈવ ગરબા ગુજરાતી, ભજન કીર્તન ગુજરાતી, ભક્તિ સંગીત ગુજરાતી, પરંપરાગત ગરબા ગુજરાતી, ગુજરાતી સાંસ્કૃતિક ગીત, ભજન મંડળી ગુજરાતી, ભક્તિ સ્પેશિયલ ગુજરાતી, નવરાત્રી સ્પેશિયલ ગરબા ગુજરાતી, ભજન 2026 ગુજરાતી, ભક્તિ ગીત 2026 ગુજરાતી, Devotional ગુજરાતી ગીતો, જય માતાજી ગરબા, ગરબા રસ ગુજરાતી, ભક્તિ પરંપરા ગુજરાતી, ભારતીય લોકગીત ગુજરાતી. Pulisher : Studio Saraswati - Junagadh Producer :- Naresh Kapdi Singer :- Manjulika Kapdi Lyrics :- Traditional Music :- Manjulika Kapdi Song :- Meera Ughado Deli Na Darwaja Chorus :- Kajal Kapdi Recording :- Tulsi Recording Studio - Naresh Kapdi કિર્તન નું લિરિક્સ મીરા ઊઘાડોને ડેલી ના દરવાજા રે રાણોજી આવ્યો છે તમને પરણવા માતા નઈ ઉઘાડુ ડેલીના દરવાજા રે હું વરી ચુકી છું ગિરિધરવારને રે દીકરી કાકા કુટુંબ આપણું લાજશે રે દીકરી મામા મોસાળ આપણું લાજશ રે દીકરી લાજે છે મામાનું મોસાળ રે જાનુ આવી છે ચિત્તોડગઢની રે માતા નઈ લાજે કાકાના કુટુંબડા રે માતા નઈ લાજે મામાનું મોસાળ રે હું વરી ચુકી છું ગિરિધરવરને રે દીકરી પેટે પાક્યો હોત જો પથ્થરો રે એને મેલેત હું તો સરોવરને પાળ રે ધોબી ધોવત એના લૂગડાં રે માતા નથી પાક્યો રે પેટે પથ્થરો રે માતા પેટે પાક્યા છે સાચા હીરા રે હું વરી ચુકી છું ગિરિધરવરને રે દીકરી કોણે તે બોધ તને આપ્યો રે દીકરી કોણે મેલ્યો માથે હાથ રે કોણે ફુક્યો છે મંત્ર કાનમાં રે માતા રોહિદાસે પહેરાવી છે કંઠળી રે ગુરુ રોહિદાસે મેલ્યો માથે હાથ રે મંત્ર ફૂંક્યો છે મારા કાનમાં રે દીકરી રોહિદાસ જાતના ચમાર છે રે એની જાતિથી આપણે અભડાયે રે એતો નીચી રે જાતના કેવાય રે એ વાઢે આવળને રંગે ચામડા રે માતા ગુરુજીની જાત બવ ઊંચ છે રે જાતિભાતિ નથી હરિના દેશમાં હું વરી ચુકી છું ગિરિધરવરને રે ગુરુ રોહિદાસને ચરણે મીરા બોલિયાં રે ગુરુને ચરણે ઉતરસુ ભાવપાર રે હું વરી ચુકી છું ગિરિધરવરને રે મીરા ઊઘાડોને ડેલી ના દરવાજા રે રાણોજી આવ્યો છે તમને પરણવા 🙏🏻 આ ભક્તિ ગીત “મીરાં ઉઘાડો ડેલી ના દરવાજા – રાણો આવ્યા છે પરણવા” પ્રેમ અને ભક્તિની ઊંડાઈ દર્શાવે છે. મીરાંબાઈના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને સમર્પણથી પ્રેરિત આ ગીત મનને શાંતિ અને ભાવનાત્મક જોડાણ આપે છે. જો તમને ભક્તિ ગીતો, કિર્તન કે આધ્યાત્મિક સંગીત ગમે છે તો આ વિડિઓ તમારા માટે છે. ✔ કૃષ્ણ ભજન ✔ મીરાં બાઈના પદ ✔ ભક્તિ સંગીત ✔ શાંતિ અને પ્રેરણા માટે સાંભળો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને વધુ ભક્તિ ગીતો માણો! #મીરાંભજન #કિર્તન #ભજન #ગુજરાતીગીત #MeeraBhajan #KrishnaBhajan #Devotional #Spiritual #Bhakti #GujaratiSongs

#કીર્તન #મીરાંઉઘાડોડેલીનાદરવાજા #રાણોઆવ્યાછેપરણવા #ભક્તિગીત #કિર્તનભજન #meeraughadodelinadarwaja #મીરાંભજન #ગુજરાતીભજન #meerabhajan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience