Tuesday, 03 Nov 2026
Nari tu Narayani Nari Tara Dharam Nimbhavje - DHUN - નારી તારા ધર્મ નિંભાવજે કીર્તન Divya Gohel
Nari tu Narayani Nari Tara Dharam Nimbhavje - DHUN - નારી તારા ધર્મ નિંભાવજે કીર્તન Divya Gohel
Logo

Nari tu Narayani Nari Tara Dharam Nimbhavje - DHUN - નારી તારા ધર્મ નિંભાવજે કીર્તન Divya Gohel

15.5K views 140 likes 24 comments 6:28 Gu 08 Jun 2026
Save
About this video

DHUN Nari Tu Narayani Nari Tara Dharm Nibhavje- DHUN- Divya gohel- નારી તુ નારાયણી હોય નારી તારા ધર્મ નિભાવજે સાધના લેબ પ્રસ્તુત સતિષ અગ્રાવત બાપુ કીર્તન ધૂન Presenting sadhna video lab 👉 નિર્માતા- તનવીર અગ્રાવત 👉 સિંગર- દિવ્યા ગોહેલ 👉 સંગીત- સતિષ અગ્રાવત બાપુ 👉 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર 👉 લિરિક્સ- ટ્રેડિશનલ લિરિક્સ નારી તું નારાયણી હોય નારી તારા ધર્મ નિભાવજે સવારે ઊઠીને ગણપતિને નમીએ ગણપતિ ને નમીએ રિદ્ધિ સિદ્ધિ મેળવીએ વાલો વિઘન હરી જાય નારી તારા ધર્મ નિભાવજે લાભ શુભ ની લાગણી લહેરાઈ નારી તારા ધર્મ નિભાવજે સવારે ઊઠીને કુળદેવીને નમીએ કુળદેવીને નમીએ દિવડા પ્રગટાવીએ ઉરમાં અંજવાળા થાય નારી તારા ધર્મ નિભાવજે કુલદીપક દીવડો બની જાય નારી તારા ધર્મ નિભાવજે સવારે ઊઠીને ધરતીમાં ને નમીએ ધરતીમાં ને નમીએ રસોડે જઈ રમીએ રસોડું પવિત્ર બની જાય નારી તારા ધર્મ નિભાવજે અન્નપૂર્ણા ના આશિષ મળી જાય નારી તારા ધર્મ નિભાવજે સવારે ઊઠીને તુલસી માને નમીએ તુલસીમાને નમીએ જળ લોટો ચડાવીએ આંગણે ઈશ્વર રમી જાય નારી તારા ધર્મ નિભાવજે છોડમાં રણછોડ રમી જાય નારી તારા ધર્મ નિભાવજે સવારે ઉઠી ગાય માતાને નમીએ ગાય માતાને નમીએ ગોળ રોટલી ખવડાવીએ અન્ન પવિત્ર બની જાય નારી તારા ધર્મ નિભાવજે 33 કરોડ દેવ જમી જાય નારી તારા ધર્મ નિભાવજે સાવિત્રી માતા હતા સત્યવાદી સાવિત્રી માએ ધર્મનીભાવ્યો ધર્મ નિભાવી યમ સાથે લડ્યા યમ સાથે જીતી રે જાય નારી તારા ધર્મ નિભાવજે સતી તોરલે ધર્મ નિભાવ્યો ધર્મ ની ભાવિ ત્રણ કુળને તાર્યા સંતને જમાડી ત્રણ નર તાર્યા જેસલને પલમાં કીધો પાર નારી તારા ધર્મ નિભાવજે નારી તું નારાયણી હોય નારી તારા ધર્મ નિભાવજે Please 🙏 do like share and subscribe #naritunarayani #naritaradharmnibhavje #gujratikirtan #gujratikirtan#bhajan #satasangmandal #dhunmandli #dhunmandal #sadhna_lab_tana #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor 🙏 નારી તું નારાયણી હોય નારી તારા ધર્મ નિભાવજે ભારતીય સંસ્કૃતિમાં નારીને શક્તિ અને દેવી સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. જ્યાં નારી નું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે તેવું આપણા શાસ્ત્રો કહે છે નારી માત્ર પરિવારનો આધાર સ્તંભ નથી પણ તે સમાજ અને રાષ્ટ્રના નિર્માણની મુખ્ય શક્તિ છે નારી નું જીવન ત્યાગ તપસ્યા અને અનેક જવાબદારીઓનું સુંદર મિશ્રણ છે તે પોતાના દરેક ધર્મને નિભાવે છે ત્યારે સમાજનું કર્તવ્ય છે કે નારીની શક્તિને ઓળખીને તેનું હંમેશા સન્માન કરે આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan Aarti🙏

#કીર્તન ##naritunarayan ##narinadharma ##dhunmandal ##bhajankirtan ##satsang
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience