Tuesday, 20 Oct 2026
પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..#bhajan #કીર્તન #shreeharisatsang #shiv
પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..#bhajan #કીર્તન #shreeharisatsang #shiv
Logo

પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..#bhajan #કીર્તન #shreeharisatsang #shiv

402.3K views 1.6K likes 28 comments 12:34 Gu 30 May 2026
Save
About this video

પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..શિવ ના ભજન#bhajan #કીર્તન #jayshreeben #git શંકર વનમાં રમે રાસ પાર્વતી શંકરને ગોતવા જાઈ તમ વિના એકલું કેમ રહેવાય પારવતી ભીલડી થઈને જાય પગમાં ઘૂઘરૂ રૂમઝૂમ થાય.. ભોળા એ આંખ ઉઘાડી જોયું એનો ડમરું ડગમગ થાય.. ભોળાએ દોડીને જાલ્યો હાથ ભોળા નાચે ભીલડીની સાથ.. ભોળાનાથે તરા તુર મારી ભીલો ની છે જાત.. ભોળા મેલો અમારો હાથ દેખે ગંગા પાર્વતી નાર.. પાર વતી ને મૈયરિયે મૂકવા જાવ સાથે ગંગાજીને તેડતો જાવ.. ભોળા પાછા વનમાં જાય ઓલી ભીલડી છેતરી જાય.. ભોળા મનમાં રે મૂંઝાય હવે મારે કરવો શું ઉપાય. ભોળા મોજડી વેચવા જાય ભોળા મોચીડા થઈને જાય.. શંકર શેરીએ પાડે સાદ પાર્વતી પાણી ભરવા જાય.. પારવતી મોજડી જોવા જાય મોજડીમાં ભોળાનાથ દેખાય.. મોચીડા આવજો મારે મોલ કરવા મોજડી યુંના મૂલ.. મોચીડા મોજડીઓની હામ કર શું કહ્યા તમારા કામ.. આવજો ભાવતા ભોજન લઈ મોજડી પહેરાવું પગમાં બે ય.. પારવતી આવ્યા થાળી લઈ જમશું એક થાળીમાં બેય.. મોચીડા શરમાશો નહિ આજ ભીલડી ઊભી તમારી સાથ.. ભોળા એ નેણલા નીચા ઢાળિયા પારવતી હૈયા થી હરખાય.. આવી મારા ભોળાનાથ ની મેર ભક્ત કરે છે લીલા લેર... #jayshreeben #shreeharisatsang #jayshreebenbaldha #gujaratisatsang #kirtan #krishna #gujaratisatsang #krishna #kirtan #bhajan #krishnabhajan #bhajanmandal #ras

#કીર્તન #shivaji #પાર્વતીશંકરનેગોતવાજાય #shankar #parvati #shreeharisatsang #jayshreebenbaldha
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience