Thursday, 22 Oct 2026
પોતાના નડિયા રે ભાઈ પોતાના નડિયા (કીર્તન લખેલું છે) Bhavika Gondaliya| potana nadya|
પોતાના નડિયા રે ભાઈ પોતાના નડિયા (કીર્તન લખેલું છે) Bhavika Gondaliya| potana nadya|
Logo

પોતાના નડિયા રે ભાઈ પોતાના નડિયા (કીર્તન લખેલું છે) Bhavika Gondaliya| potana nadya|

4.6K views 60 likes 10 comments 3:42 Gu 04 Jun 2026
Save
About this video

પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા મીરાબાઈ એ ભજન કર્યું ને રાણાએ વિરોધ કર્યો મારા વાલાજી ને ઝેર પીવા આવવ તો પડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા પ્રહલાદ જીએ ભજન કર્યું ને પિતાએ વિરોધ કર્યો નરસિંહ રૂપે દર્શન એને દેવા તો પડ્યા જેને જેને ભજન કરે એને પોતાના નડ્યા શકુબાઈ એ ભજન કર્યું ને સાસુએ વિરોધ કર્યો મારા વાલાને પરોઢે પાણી ભરવા તો પડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા દ્રૌપદીએ ભજન કર્યા ને દુર્યોધને વિરોધ કર્યો મારા વાલા ને ચીર પુરવા આવવું તો પડ્યું જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા ભક્તોએ ભજન કર્યું ને જગતે વિરોધ કર્યો મારા વાલા ને દર્શન દેવા આવવું તો પડ્યું જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #gujaratibhajan #gujaratidhun #કીર્તન નવા#કીર્તન #ભક્તિ #kirtan #krishnabhajan #દ્વારિકા #aarti #ramapirdhunofficial#ramlaxmanjanki#રાજારામનોગરબો#ayodhya#અયોધ્યા#ભક્તિ #kirtan #સત્સંગ #ramapir #krishnabhajan #dwarka #dwarikadhish સત્સંગ ના નવા ગીત નવા ભજન નવા કીર્તન કીર્તન નવા શ્રી રામ ના ભજન સીતારામ ના ભજન રામ ચંદ્ર ભગવાન રામ સીતા લક્ષ્મણ gujarati bhajan gujarati garba ram song gujarati vanvas ram vanvas sita alone in forest sita haran ram laxmn janki ayodha puri avadh ram mndir ramtemple bhagva rang દ્વારિકા aarti gujrati bhkti gitram vanvas song ram navmi special git ram laxman janki song માળી મારો રામ વન માં જાય છે સત્સંગ માળા shreeram shreeramstatusbhajan shreeramstatusvideo શ્રીરામ રામ ભજન 🙏🙏🙏 Thanx for watch 🙏🙏🙏

#કીર્તન #સાચીહકીકતદર્શાવતુંફેમસકીર્તન(લખેલુંછે)bhavikagondaliya|potananadya|પોતાનાનડ્યા #જેનેજેનેભજનકર્યાએનેપોતાનાનડ્યા #trendingkirtan #viralkirtan #કીર્તન #gujaratibhajan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience