Saturday, 24 Oct 2026
રામ ઝાંખી પડી છે મારી ઝૂંપડી રે || RAM ZANKHI PADI CHE MARI ZUPADI RE || Best Gujarati Kirtan 2025
રામ ઝાંખી પડી છે મારી ઝૂંપડી રે || RAM ZANKHI PADI CHE MARI ZUPADI RE || Best Gujarati Kirtan 2025
Logo

રામ ઝાંખી પડી છે મારી ઝૂંપડી રે || RAM ZANKHI PADI CHE MARI ZUPADI RE || Best Gujarati Kirtan 2025

26.8K views 184 likes 7 comments 8:37 Gu 04 Jun 2026
Save
About this video

#kirtan #devotional#dhun રામ ઝાંખી પડી છે મારી ઝૂંપડી રે || RAM ZANKHI PADI CHE MARI ZUPADI RE || Best Gujarati Kirtan 2025 👉🏻 Title : Ram Zankhi Padi Che Mari Zupadi Re 👉🏻 Singar - Manjulika Kapdi 👉🏻 Music - Manjulika Kapdi 👉🏻 Recording - Tulsi Recordig Studio - Naresh Kapdi 👉🏻 Lyrics - Treditionl 👉🏻 Corash - Kajal Kapdi 👉🏻 Producer - Paresh Chandarana - Ketan Chandarana રામ ઝાંખી પડી છે મારી ઝુંપડી રે રામ ઝાંખો પડ્યો છે મારો દેહ રામ મોકલો મજૂરને પાડે ઝુંપડી રે મારી ઝુંપડી ના પાયા ડગી ગયા રે મેતો છોડ્યો જગતનો જંજાળ રામ મોકલો... મારા હાથ અને પગ પરવશ થયા રે મારે કેમ કરી મંદિરે જવાય રામ મોકલો ... મારી ઝુંપડી ના દીવા બુઝાય ગયા રે મને આમતેમ ફાફા મરાઇ રામ મોકલો ... મારી ઝુંપડી ના તાળા દેવાઈ ગયા રે મને કાને તે કાંઈ ન સંભળાય રામ મોકલો ... મારી ઝુંપડીના સજા ધોળા થયા રે રામ અડગો લાગે મારો દેહ રામ મોકલો... મારુ જોબન ગયું છે જોજ મારતું રે રામ થર થર ધ્રુજે મારો દેહ રામ મોકલો ... રામ પોતે લેવાને મને આવજો રે તમારા મજૂરની લાગે મને બીક રામ મોકલો... રામ સા માં આવીને ઊભા રહેજો રે રામ મસ્તક રાખો ખોળા ની માંય રામ મોકલો ... એવા સીતાના રામને વિનવુ રે અમને દેજો અયોધ્યામાં વાસ રામ મોકલો... ✫ © All Copyrights Reserved to Studio Nandini ✫ Any Inquiry For Channel - 9408555505 [ Paresh Chandarana ] --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Enjoy & stay connected with us! ►Subscribe : youtube.com/c/Puja Films Gujarati #devotional #gujarati #krishna #krishnabhajan #nonstop #ram #bhaktikirtan #bhajan #narayankirtan #bhakti #bhaktisong #kirtnmandli #bhjan2025 #meerabhajan #gujarati Don't forget to SHARE if you liked the video and also subscribe the channel for more videos https://www.youtube.com/channel/UCM4vFL0YBMEPQYkd-8H_DTg

#કીર્તન #krishnabhajan #kirtanmandl #rasmandal #mirabaibhajan #laksminarayanbhajan #કીર્તનભજન #manjulikakapdi #devotional #gujarati #bhaktisong #dhunmandal #bhakti
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience