Sunday, 01 Nov 2026
Ramapirna Path Koi Mandito Juvo - DHUN - Ramapir Na Norta |  કીર્તન (નીચે લખેલુંછે) Divya Gohel
Ramapirna Path Koi Mandito Juvo - DHUN - Ramapir Na Norta | કીર્તન (નીચે લખેલુંછે) Divya Gohel
Logo

Ramapirna Path Koi Mandito Juvo - DHUN - Ramapir Na Norta | કીર્તન (નીચે લખેલુંછે) Divya Gohel

218.1K views 764 likes 17 comments 4:05 Gu 08 Jun 2026
Save
About this video

રામાપીર ની ધુન Mandi to juvo ramapir na path mandi to juvo- DHUN- Divya gohel- માંડી તો જુઓ રામાપીરના પાઠ માંડી તો જુઓ સાધના લેબ પ્રસ્તુત સતિષ અગ્રાવત બાપુ રામાપીર ધુન Presenting sadhna video lab 👉 નિર્માતા- તનવીર અગ્રાવત યશ અગ્રાવત 👉 સિંગર- દિવ્યા ગોહેલ 👉 સંગીત- સતિષ અગ્રાવત બાપુ 👉 કેમેરા મેન- ભાર્ગવભાઈ અગ્રાવત ,કિશનભાઇ દેવમુરારી 👉 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર 👉 એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112 👉 લિરિક્સ- ટ્રેડિશનલ 👉 પોસ્ટર ડિઝાઇન- વિશાલભાઈ મકવાણા 👉 મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધાબેન વાઘેલા 👉 Choreography- Bebo jee bakhtharia international Bollywood video director 👉 સહયોગ- દિનેશભાઈ ગોહેલ, હાર્દિકભાઈ કામોઠી ક્રિષ્નાબેન કામોઠી ,આરતી બેન, માયાબેન મહેતા ,ભાવુ બેન લિરિક્સ માંડી તો જુઓ રે કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ પૂરી તો જુઓ રે કોઈ પૂરી તો જુઓ રામાપીરના પાઠ કોઈ પુરી તો જુઓ પાઠે પધાર્યા રાણી તોરલ દે રાણી ત્રણ ત્રણ નર ને કોઈ તારી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ પાઠ એ પધાર્યા સતી ડાળલ દે રાણી ખીમળિયાની કોટ વાળી કરી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ પાઠે પધાર્યા રૂપાદે રાણી આરાધે મોજડી ઉતારી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ માંડી તો જુઓ રે કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ અલખ ધણી ના પાઠ કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ અલખ ધણી ના પાઠ કોઈ માંડી તો જુઓ Please 🙏 do like share and subscribe #ramapirnapath #Ramapirdhun #ramdevpirdhun #ramdevjikirtan #રામાપીરધૂન #રામદેવપીરનું કીર્તન #ramapirnapathmandijuvo #ramadhani#alakhdhani #ramapirkirtan#dhun #haribhajan#toral #ranujavalaramapir #ramapir#dhun #dhunmandli #dhunmandal #ramapirnanorta#ramranujavala #ramapirutsav #bhadrvamahinanoramapirnoutsav #sadhna_lab_tana #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan Aarti🙏

#કીર્તન ##ramapirdhun ##ramapirna_path_koi_manditojuvo ##ramdevjidhunkirtan ##sadhnalabtana ##satishagravatbapu ##divyagohel
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience