Thursday, 22 Oct 2026
Sat Pagathiya Satsang Na | Saroj Thakor | Gujarati Devotional Bhajan | સાત પગથિયાં સત્સંગના |

Logo

33.1K views 208 likes 1 comments 8:19 Gu 04 Jun 2026
Save
About this video

@BhaktiRas-25 Presenting : Sat Pagathiya Satsang Na | Saroj Thakor | Gujarati Devotional Bhajan | સાત પગથિયાં સત્સંગના | #krishna #lyrical #bhajan આ ભજનના શબ્દો નીચે આપેલ છે હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે પહેલું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે વેલા ઊઠીને સ્નાન કરજો લેજો રામજીના નામ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે બીજું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે સાધુ સંત આવે આપણા આંગણે રે એને પાછા ના વળાય જો હે થોડા માંથી થોડું આપજો રે એ તો નારી ધર્મ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે ત્રીજું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે દુઃખીયા દુઃખીયાને આપો આંગણે રે એને પાછા ના વળાય જો હે અન્નદાન મોટું એક દાન છે રે પરમારથના કામ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે ચોથું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે અગિયારસે કીડિયારું પૂરજો રે બાર માસની અમાસ જો હે આંકડોને બોરડીને પીપળો રે એના થડે જઈને પૂરજો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે પાંચમું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે ગાયને પાટુ નવ મારીયે રે એમાં તેત્રીસ કરોડ દેવ જો હે દીકરીને ગાય બેય એક છે રે એતો અબળાનો અવતાર જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે છઠ્ઠું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે માત પિતાની સેવા કરજો રે એમાં સર્વે તીર્થ ધામ જો હે જનની જનેતા જગમાં નહીં મળે રે નહીં આવે એના તોલ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે સાતમું પગથિયું સત્સંગનું રે જો જો ભૂલી ના જવાય જો હે ગુરુજી આવે આપણે આંગણે રે એમને પ્રણામ કરજો હે ગુરુજીને રામ બે એક છે રે એ તો આત્માનો નાદ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો હે ધ્રૂજે કાયાને ધ્રૂજે લાકડી રે પછી મંદિર ના જવાય જો હે જુવાની છે ઘઢપણ આવશે રે પછી નઈ લેવાય નામ જો હે સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો Audio Song : Sat Pagathiya Satsang Na Singer : Saroj Thakor Music : Jayesh Patel , Nitin Solanki Lyrics : Traditional Deity : Krishna Bhagwan Festival : Janmashtami Temple : Mathura Genre : Gujarati Devotional Song Label : Ganesh Digital

#ભજન #sarojbenthakor #lyricalbhajan #devotional #devotionalbhajan #shreerambhajan #gujaratidevotionalsong #sarojthakor #lyrical #krishnabhajan #prchinbhajan #satpagathiyasatsangna
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Hanslo Prabhu Bhajan No Aalsu Re | Saroj Thakor |Gujarati Prachin Bhajan |હંસલો પ્રભુ ભજન નો આળસુ રે
7:40
ભજન

2 મહિના પેહલા
Tane Roj Samre Sansari Hu Samru Shanivare | Saroj Thakor | Gujarati Prachin Bhajan |
5:02

Halo Hedo Malva Ne Jayiye | Jesal Toral Na Bhajan | Prachin Bhajan | Superhit Gujarati Bhajan 2025
15:43

Aghor Nagara Tara Vage Velabava | Desi Bhajan | Gujarati Bhajan | Juna Bhajan
8:51

He Ji Re Arjan Bij Re Thavar No Din To | Traditional Bhajan | Sadguru Geet | Prachin Gujarati Bhajan
8:42

વન વગડાના વણઝારા | Van Vagdana Vanjara | સુપર હિટ સંતવાણી | Gujarati Bhajan 2026
5:49

Baap Kahe Sun Beta Mara | બાપ કહે સુણ બેટા મારા | Gujarati Desi Bhajan 2026
5:46

Saru Thayu Jivan Ma | સારુ થયું જીવન મા | Navneet Shukla | Gujarati Popular Bhajan 2026
10:31

Dhan Guru Data Mera | Guruji Re Zalyo Hath | Gujarati Bhajan | Gurumukh Vani | Guru Devotional Song
16:58

શિવરાત્રીના સ્પેશ્યલ શિવ ભજન | Dhun Mandali | Nonstop Shiv Bhajan | Shivjina Bhajan | શિવ ભજન
49:21

શિવિજના નોનસ્ટોપ સુપરહીટ ભજન | Dhun Mandali | Nonstop Shiv Bhajan | Shivjina Bhajan | Studio PMC
35:07

31:01

રામ મંદિર માટે સ્પેશ્યલ ભજન | Dhun Mandali | Nonstop Morning Bhajan | Savarna Bhajan | મોર્નિંગ ભજન
1:10:22

48:08

શ્રીરામના આ ભજન સાંભળો | Dhun Mandali | Nonstop Morning Bhajan | Savarna Bhajan | મોર્નિંગ ભજન
1:40:24

1:03:36

Nonstop Ram Bhajan | રામ  ભજન નોનસ્ટોપ | Dhun Mandali | Nonstop Bhajan | Studio PMC
1:13:49

1:14:02

1:38:12

34:24

Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience