Tuesday, 03 Nov 2026
શ્રી રામ શબરી ને નવધા ભક્તિ સમજાવતા|(લખેલું છે) Bhavika Gondaliya Dhun Mandali_kirtan_Bhajan_Dhun
શ્રી રામ શબરી ને નવધા ભક્તિ સમજાવતા|(લખેલું છે) Bhavika Gondaliya Dhun Mandali_kirtan_Bhajan_Dhun
Logo

શ્રી રામ શબરી ને નવધા ભક્તિ સમજાવતા|(લખેલું છે) Bhavika Gondaliya Dhun Mandali_kirtan_Bhajan_Dhun

3.9K views 52 likes 18 comments 5:36 Gu 04 Jun 2026
Save
About this video

|| નવધા ભક્તિ || ખૂબ જ સુંદર કીર્તન (લખેલું છે) Bhavika Gondaliya Dhun Mandali_kirtan_Bhajan_Dhun ▪️Other Vedios: https://youtu.be/CSFiF2KUle8?si=6dMJkFdBpsO08LNa https://youtu.be/fADBmxFZoQk?si=ZLBzbG4xCxDvWHcF ==== Lyrics===== શ્રી રામ પ્રભુ નવધા ભક્તિ શબરીને સમજાવતા પેલી ભક્તિ સંતોનો સંગ કરે એના વચન અંતર ઉર માં ધરે એ તો ભવસાગર થી તરી જાશે....શ્રી રામ બીજી ભક્તિ કથા શ્રવણ કરો હરી રસ પીજો ને પ્રેમે પાજો તમે સત્સંગ સરિતા માં નાજો... ત્રીજી ભક્તિ સદગુરુની સેવા રે એ તો અધમ ઉદ્ભરણ ગુરુદેવ તમે જાણજો ગુરુ ને હરિ જેવા શ્રી રામ પ્રભુ નવધા ભક્તિ શબરીને સમજાવતા ચોથી ભક્તિ પ્રભુ ના ગુણ ગાજો તમે દંભ કપટ થી દૂર રેજો મન વાણી થી પાવન થજો... પાંચમી ભક્તિ મંત્ર જપો શ્વાસે પ્રભુ ચરણો માં દૃઢ વિશ્વાસે તેનું મન વશે પ્રભુ ની પાસે.. છઠી ભક્તિ ઇન્દ્રિય વશ માં રાખો સંતો ની વાત હૈયે રાખો એના અંતર માં વૈરાગ થાશે... સાતમી ભક્તિ પ્રભુ માં જગ દેખે આઠમી ભક્તિ કોઈ ના દોષ ન જુવે નવમી ભક્તિ સુખ દુઃખ સરખા ગણે... આ નવધા ભક્તિ જે નિત્ય ગાશે એમાં રામ કેશવ રાજી થશે એ તો અંતે વૈકુંઠ માં જાશે.. #gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal sradh na kirtan lakhela Dukhi Maa Bap Maa Bap na kirtan dhun lakhela srdhanjali kirtan lakhela Bhadrvo mahino sradh mahima ભાદરવો મહિનો શ્રાધ નો મહિમા Bhavika Na Kirtan Bhavika Gondaliya Official ભાવિકા ગોંડલીયા ના કીર્તન ભાવિકા ગોંડલીયા ની ધૂન લખેલી ભાવિકા ગોંડલીયા ના શ્રાધ ના કીર્તન Bhavika Gondaliya Dhun lakhela 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#કીર્તન #||નવધાભક્તિ||ખૂબજસુંદરકીર્તન(લખેલુંછે)bhavikagondaliyadhunmandali_kirtan_bhajan_dhun #ramnavami #hanumanjayanti #હનુમાનજન્મોત્સવ #ભાવિકાગોંડલીયા #કીર્તનભજનધૂનલખેલા #chatranavratri #shreeramnakirtanlakhela
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience