Saturday, 24 Oct 2026
સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે | નવું કિર્તન Sitaye Vadi Vavi Ganga Kanthade | Gujarati Bhajan Kirtan
સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે | નવું કિર્તન Sitaye Vadi Vavi Ganga Kanthade | Gujarati Bhajan Kirtan
Logo

સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે | નવું કિર્તન Sitaye Vadi Vavi Ganga Kanthade | Gujarati Bhajan Kirtan

14.9K views 109 likes 2 comments 6:27 Gu 04 Jun 2026
Save
About this video

સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે | નવું કિર્તન Sitaye Vadi Vavi Ganga Kanthade | Gujarati Bhajan Kirtan Full Song also Available for Downloading & Streaming online:- ♫ INSTA : ♫ SPOTIFY : ♫ GANNA : ♫ JIOSAAVN : ♫ YOUTUBE MUSIC : ♫ AMAZON MUSIC : ♫ APPLE MUSIC : સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે, gujarati bhajan, bhajan kirtan, gujarati kirtan, sita mata bhajan, ram bhajan gujarati, ganga kanthe bhajan, traditional gujarati bhajan, latest gujarati bhajan, bhakti song gujarati, gujarati devotional song, kirtan bhajan 2026, ram sita bhajan, lok bhajan gujarati, gujarati satsang bhajan, bhajan mandali, desi bhajan, gujarati lokgeet, bhakti ras, gujarati santvani Pulisher : Studio Saraswati - Junagadh Producer :- Naresh Kapdi Singer :- Manjulika Kapdi Lyrics :- Kajal Kapdi Music :- Kajal Kapdi Song :- Sitaye Vadi Vavi Ganga Kanthade Recording :- Tulsi Recording Studio - Naresh Kapdi song lyrics :- સીતાયે વાળી વાવી છે ગંગા કાંઠડે રે એને ખેડે છે રામ ચંદ્ર રાય રે વ્રત લીધા છે પુરસોત્તમ ના હે વાલે જોડ બડડિયા જોતરીયા ભરી ભરી વાલે જુવાર ની ફાન્ટ રે વ્રત લીધા છે પરસોતમ ના કાંઠા ગોર તુલસી ને સ્થાપિયા રે હે વળી ગોરમાં ના ગુણલા ગાય રે વ્રત લીધા છે પરસોતમ ના વાળી ઉગી ને મોલે રંગ જામ્યો માતા કૌશલ્યા જી પાણીલા પાય રે વ્રત લીધા છે પરસોતમ ના હે જોયા પાંદડે પાંદડે પરસોતમ હે વળી મોલે લીધા છે પાકા રંગ રે વ્રત લીધા છે પરસોતમ ના સીતા ધરતી માતા ની લાડકડી હે જોડી બે ઉ કર ઉભા હાથ રે વ્રત લીધા છે પરસોતમ ના ધર્મ રૂપી ધાન ના ઢગલા થયા હે વળી પાપ નો કર્યો વાલે નાશ રે વ્રત લીધા છે પરસોતમ ના 🙏 Jay Siya Ram 🙏 આ સુંદર ગુજરાતી ભજન “સીતાયે વાળી વાવી ગંગા કાંઠડે” ભક્તિ અને ભાવનાથી ભરેલું કીર્તન છે. ભજન સાંભળીને ભક્તિનો આનંદ માણો અને વિડિઓને Like 👍 Share 📲 અને Subscribe 🔔 જરૂર કરજો. #GujaratiBhajan#BhajanKirtan#SitaMata#RamBhajan#GujaratiKirtan#BhaktiSong#Santvani#GujaratiLokBhajan#DevotionalSong#Bhakti#Kirtan#GangaKanthade

#કીર્તન #સીતાયેવાળીવાવીગંગાકાંઠડે #gujaratibhajan #bhajankirtan #gujaratikirtan #gujaratiકિર્તન #sitamatabhajan #rambhajangujarati #gangakanthebhajan #traditionalgujaratibhajan #bhaktisonggujarati #kirtanbhajan2026 #gujaratisatsangbhajan
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience