Wednesday, 28 Oct 2026
Tare Ek Din Javu Padse | DHUN | હારે તારે એક દિન જાવુ પડશે  - Hare Tare Ek Din Javu Padse - Kirtan
Tare Ek Din Javu Padse | DHUN | હારે તારે એક દિન જાવુ પડશે - Hare Tare Ek Din Javu Padse - Kirtan
Logo

Tare Ek Din Javu Padse | DHUN | હારે તારે એક દિન જાવુ પડશે - Hare Tare Ek Din Javu Padse - Kirtan

1.8M views 2.3K likes 104 comments 4:59 Gu 08 Jun 2026
Save
About this video

Karam tara tane nadshe jivalda- DHUN- divya gohel- તારે એક દિન જાવું પડશે કરમ તારા તને નડશે જીવલડા Presenting sadhna video lab ↔️Song title - karam Tara tane nadshe jivalda ↔️ Producer- Tanveer agravat, yash agravat ↔️ Singer - divya gohel ↔️ Music - Satish agravat bapu ↔️ Lyrics - traditional ↔️ Recording - shiv sadhna studio sihor, vishal bhai makvana ↔️ Editing - Sadhna lab Tana 9898219112 ↔️ Video by- Bhargav bhai agravat, kishan bhai devmurari, krunal bhai gousvami ↔️ Location- ચતુર્ભુજ દાદા મંદિર વરતેજ ↔️ Makeup artist- shradha ben Vaghela ↔️ Choreography- Beboji bakhtharia international Bollywood video director ↔️ Sahyog - સંતરામદાસ બાપુ, દશરથ સિંહ, ઈલેશભાઈ ઝાઝલ, દિનેશભાઈ ગોહેલ, હંસાબેન સોલંકી, ભારતીબેન યાદવ, ગોપી સત્સંગ મંડળ ગ્રુપ ભાવનગર Lyrics હારે તારે એક દિન જાવું પડશે કરમ તારા તને નડશે રે કરમ તારા તને નડશે જીવલડા હારે તુ તો બાંધી મુઠ્ઠી યે આવ્યો નથી કાંઈ જગતમાં લાવ્યો (૨) માયા એ તને ભરમાવ્યો રે માયા એ તને ભરમાવ્યો જીવલડા તે તો પારકુ ભેગુ બહુ કર્યું એને પોતાનું માની લીધું(૨) વિષયનું તે વીષ પીધું રે વિષયનું તે વીષ પીધું જીવલડા તું તો ભૂલી ગયો ઘર તારું તારી આગળ પાછળ અંધારું(૨) નીકળવાની નથી બારી રે નીકળવાની નથી બારી જીવલડા મને સમજીને સત્સંગ કરજે તારા હુંપદ ને દૂર હતું કરજે(૨) વાલાને નવ વિસરજે રે વાલા ને નવ વિસરજે જીવલડા એથી મંગળ તારું થશે તારા ઘટમાં ગોવિંદ જણાશે(૨) મરણ તારું મટી જાશે રે મરણ તારો મટી જાશે જીવલડા Please 🙏 do like, share and subscribe 🙏 #dhun#prachin#desibhajan #satsang #kirtan #bhajankirtan #haribhajan#dhunmandal #jaishreeram #dhunmandali#bhajan#desi #desi#bhakti#song #ramdhun#dhunbajan #tareakdinjavupadshe #hanumanji #sadhna_lab_tana #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for all letest gujrati video bhajan kirtan aarti

#કીર્તન ##dhun ##kirtan ##satsang ##divyagogel ##satishagravatbapu ##bhajan ##haretareekdinjavupadse ##karamtaratanenadse
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience