Monday, 26 Oct 2026
વ્રજમાં રૂડું કદમ નું ઝાડ | મહિલા મંડળ કીર્તન | Singer Renuka Patel | Krishna Bhajan કિર્તન લખેલું
વ્રજમાં રૂડું કદમ નું ઝાડ | મહિલા મંડળ કીર્તન | Singer Renuka Patel | Krishna Bhajan કિર્તન લખેલું
Logo

વ્રજમાં રૂડું કદમ નું ઝાડ | મહિલા મંડળ કીર્તન | Singer Renuka Patel | Krishna Bhajan કિર્તન લખેલું

98.6K views 397 likes 24 comments 5:05 Gu 04 Jun 2026
Save
About this video

વ્રજમાં રૂડું કદમ નું ઝાડ | મહિલા મંડળ કીર્તન | Singer Renuka Patel | Krishna Bhajan 2026 વ્રજમાં રૂડું કદમ નું ઝાડ – સુંદર મહિલા મંડળ કીર્તન, શ્રીકૃષ્ણ ભક્તિથી ભરપૂર આ ભજનમાં વ્રજની પવિત્ર ભૂમિ અને કાનુડાની લીલા નું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 🎤 Singer : રેણુકા પટેલ (Renuka Patel) 🎶 Music : એન.સી. પટેલ (N.C. Patel) 🎧 Recording Studio : Maa Recording Studio આ કીર્તન ખાસ મહિલા મંડળ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દોલક, મંજિરો અને પરંપરાગત સંગીતનો અદભુત મિશ્રણ છે. 🙏 જો આપને આ ભજન ગમે તો LIKE 👍 કરો, SHARE 🔁 કરો અને CHANNEL ને SUBSCRIBE કરો. 📢 Follow Us For More Bhajan, Kirtan & Gujarati Songs #GujaratiBhajan #MahilaMandalKirtan #KrishnaBhajan #RenukaPatel #NCPatel #VrajBhajan #GujaratiKirtan #BhaktiSong #DhuniMandal #GujaratiSong2026, gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandalવ્રજમાં રૂડું કદમ નું ઝાડ vraj ma rudu kadam nu zad gujarati bhajan mahila mandal kirtan krishna bhajan gujarati renuka patel bhajan nc patel music dhun mandal kirtan gujarati kirtan kanuda na bhajan latest gujarati bhajan 2026 bhakti song gujarati vrindavan bhajan kadam nu zad bhajan gujarati devotional song renuka patel na kirtan renuka ni dhun bhajan dhun mandal gujrati kirtan કિર્તન વ્રજ માં રૂડું કદંબ નું ઝાડ શીતળ એનો છાંયડો રેલોલ... એવો રૂડો જમુનાજીનો ઘાટ કે નીર ધીમે ધીમે વહે રે લોલ... વાલે મારે કીધો છે બંસરીનો નાદ કે મન મારું વ્યાકુળ બન્યું રે લોલ... વાલે મારે પાડી પટોડાની ભાત ફાટે પણ ફીટે નહીં રે લોલ... વાલે મારે બાંધી છે હીરલાની ગાંઠ તૂટે પણ છૂટે નહીં રે લોલ... હંસલો ગ્યો છે ગુરુજીની પાસે પિંજર મારું પડી રહ્યું રે લોલ... વાલે મારે ઝાલ્યો અમારો હાથ નિકુંજ ખેંચી લીધા રે લોલ... વાલે મારા દાસ દયા ની વિનંતી કે ચિત્ત મારું ચરણે નમે રે લોલ... વ્રજ માં રૂડું કદંબ નું ઝાડ શીતળ એનો છાંયડો રેલોલ...

#કીર્તન #satsangimandal #કીર્તન #ગુજરાતીભજન #સત્સંગકીર્તન #mahilamandalgujarati #gujaratimahilakirtan #mahilamandalsatsang #mahilasatsangsong #navagujaratikirtan #satsangmandalnabhajan #gujaratidhunmandal #ધૂનમંડળ
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 months ago
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 months ago
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 months ago
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 months ago
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 months ago
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 months ago
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 months ago
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 months ago
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 months ago
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 months ago
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 months ago
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 months ago
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 months ago
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 months ago
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 months ago
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 months ago
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience