Tuesday, 03 Nov 2026
યોગીની એકાદશી નું  સ્વ રચિત કીર્તન(લખેલું છે) @Gondaliya.Bhavika #ekadshi #agiyaras #યોગીનીએકાદશી
યોગીની એકાદશી નું સ્વ રચિત કીર્તન(લખેલું છે) @Gondaliya.Bhavika #ekadshi #agiyaras #યોગીનીએકાદશી
Logo

યોગીની એકાદશી નું સ્વ રચિત કીર્તન(લખેલું છે) @Gondaliya.Bhavika #ekadshi #agiyaras #યોગીનીએકાદશી

4.9K views 94 likes 21 comments 4:25 Gu 04 Jun 2026
Save
About this video

એકાદશી /અગિયારસ ની સ્વ રચિત કીર્તન (લખેલું છે) ‎⁨@Gondaliya.Bhavika⁩  #ekadshi #agiyaras #યોગીનીએકાદશી ▪️Lyrics:Bhavika Gondaliya ▪️singer:Bhavika Gondaliya હાલો રે હાલો એકાદશી કરીએ એકાદશી કરીએ અને હરિને સમરીએ હાલો રે હાલો એકાદશી કરીએ એકાદશી વ્રતનો મહિમા અનેરો વ્રત કરવાથી મળે વ્રજમાં મારો વાલો હાલો રે હાલો એકાદશી કરીએ ભાવભક્તિથી સતસંગ કરીએ પ્રભુજીના નામની ધૂન રે કરીએ હાલો રે હાલો એકાદશી કરીએ હરિના ચરણમાં ચીત રે ધરીએ મનને વશ કરી હરિ ને સમરીએ હાલો રે હાલો એકાદશી કરીએ દાન અને પુણ્ય નો મહિમા અનેરો પ્રભુની સેવાથી ભવસાગર તરીએ હાલો રે હાલો એકાદશી કરીએ બાર માસ જે એકાદશી કરશે મોક્ષ ગતિ પ્રભુ એને રે આપે હાલો રે હાલો એકાદશી કરીએ ઉતમ વ્રત એકાદશી આતો ઘરે બેઠા અડસઠ તિર્થ કરીએ.. હાલો રે હાલો એકાદશી કરીએ ભાવભક્તિથી જે એકાદશી કરશે વ્રજમાં વાસ એને દેતા મારો વાલો હાલો રે હાલો એકાદશી કરીએ જેઠ વદ અગિયારસ યોગીની એકાદશી અગિયારસ ના કીર્તન લખેલા એકાદશી ના કીર્તન લખેલા ekadshi bhajan kirtan yogini ekadashi kirtan bhajan dhun gujarati bhajan કીર્તન લખેલા Bhavika Gondaliya na kirtan

#કીર્તન #એકાદશી/અગિયારસનીસ્વરચિતકીર્તન(લખેલુંછે)@gondaliya.bhavika#ekadshi#agiyaras#યોગીનીએકાદશી #ekadashinakirtanlakhela #અગિયારસ #જેઠવદઅગિયારસ #yoginiekadashi
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 મહિના પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 મહિના પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience